સંસદમાં સ્મોક એટેકના આરોપીઓનું પન્નુ સાથેનું કનેક્શન તપાસશે પોલીસ
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ આપી હતી સંસદ પર હુમલાની ધમકી પકડાયેલ આરોપી…
રાજ્યની ઉનાળાની જરૂરિયાતને પહોંચી વળવા માટે 700 મે.વો. વીજળી ખરીદાશે
'સરપ્લસ'નાં બણગાં ફૂંકતી સરકારે બિડ મંગાવ્યાંઅત્યારે રોજની સરેરાશ 18 હજાર મે.વો. માગ…
સંસદ સુરક્ષા ચૂક મામલે માસ્ટરમાઇન્ડ લલિત ઝા આખરે દિલ્હીથી ઝડપાયો
પાર્લામેન્ટ એટેક્ની 22મી વરસીએ સુરક્ષામાં મોટી ચૂકનો મામલો પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ…
બદનક્ષીની સુનાવણી મોકૂફ નહીં રહે, કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી
કેજરીવાલ-સંજયસિંહે ટ્રાયલ કોર્ટની સુનાવણી મોકૂફ રાખવા માગ કરેલીફરિયાદ દાખલ કરતા પૂર્વે સક્ષમ…
આગામી લોકસભા ચૂંટણીમાં મહિલા મતદારો પુરુષ મતદારો સમોવડી રહેશે
2024માં કુલ મતદાન 68 કરોડને સ્પર્શી શકે છેજેમાંથી 33 કરોડ મહિલા મતદારો…
આવતા શૈક્ષણિક વર્ષે RTEના પ્રવેશ માટેની અત્યારથી જ તૈયારીઓ શરૂ
DEOએ ખાનગી સ્કૂલોની બેઠક સહિતની વિગતો માગીસ્કૂલોએ મોકલેલી વિગતો વેરિફિકેશન માટે CRCને…
હવે અંતરીક્ષમાં જ સેટેલાઇટ્સમાં ઇંધણ ભરી શકાય તે માટે પ્રયાસ હાથ ધરાયા
USની કંપની સ્પેસમાં ગેસ સ્ટેશનની પરિકલ્પનાને સાકાર કરવા પ્રયત્નશીલઅમેરિકન કંપની ઓર્બિટ ફેબ…
અમદાવાદના મતદાર બનવા 82 હજાર અરજી, અડધો અડધ મહિલા
શહેર-જિલ્લામાં મતદાર બનવા પુરુષોની 38 હજાર, સ્ત્રીઓની 43 હજાર અરજીજેટલા ફોર્મ નં-6…
દેશના દક્ષિણમાં વરસાદી માહોલ, ઉત્તરમાં કડકડતી ઠંડીનું સામ્રાજ્ય
કાશ્મીર સહિતના પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી પારો ગગડયોદિલ્હી અને એમપીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું…

