નવરાત્રીમાં શેરોમાં 1,666 પોઈન્ટનો કડાકો
સપ્તાહના પ્રારંભે જ સેન્સેક્સ 826 પોઈન્ટ તૂટી 64,572નિફ્ટી 261 પોઈન્ટ તૂટી 19,300ની…
કઠલાલના મિરઝાપુરમાં પાંચ લાખ માંગી ગાડીમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ
અમદાવાદ આવીશ તો જાનથી મારી નાંખીશુ કહી અમદાવાદના ઈસમોએ ધમકી આપીયુવકની ગાડીના…
નાપામાં કિશોરી સાથે પ્રેમસંધને લઈને બે પરિવારો વચ્ચે મારામારીમાં પાંચ ઘાયલ
બોરસદ રૂરલ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ આદરીહુ…
મહીસાગરના કડાણા જળાશયમાં જળસ્તર 100 ટકા: જ્યારે પાનમમાં 99 .87 ટકા
કડાણામા ઇનફલો 6111: આઉટફલો 5150 કયુસેક:પાનમમાં આવક 278કડાણા જળાશયમાં જળસ્તર 100 ટકા…
શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ, સળંગ છ દિવસ ચાલશે 'મિશન'
મહેસાણા જિલ્લાની આંગણવાડીઓમાં પણ સાફસફાઈ હાથ ધરાઈગાર્બેજ ફ્રી મહેસાણા મિશન હેઠળ શૈક્ષણિક…
વડોદરાના રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગના દરોડા
રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગના દરોડા સાવલીમાં અલગ અલગ ગોડાઉનમાં સર્ચ…
છેલ્લા નોરતે રાજ્યમાં ગરબાની ધામધૂમથી ઉજવણી, ગૃહરાજ્યમંત્રી પણ ગરબે ઘુમ્યા
સંગીતના સથવારે છેલ્લા દિવસ ઝૂમ્યા ખેલૈયાગુજરાતમાં ઠેર ઠેર જામ્યો રંગતનો માહોલઅંબાજીના ચાચર…
પાલનપુર શહેરના અમુક વિસ્તારોમાં અશાંતધારો અમલી બન્યો
મહેસુલ વિભાગે નોટીફિકેશન બહાર પાડયું શહેરના અમુક વિસ્તારમા અશાંતધારો લાગુ થયોઓક્ટોબર 2028…
રાજ્યમાં એકજ દિવસમાં અકસ્માતની ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા
ધારીમાં બાઈક ટ્રેકટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માતભરૂચમાં પાલેજ નજીક ગંભીર અકસ્માતમાં ત્રણના…