સુરતમાં 25હજાર દીવાઓથી અષ્ટમીના દિવસે માતાજીની મહાઆરતી, મનમોહક દૃશ્યો સર્જાયા
25000 દીવાઓથી મહાઆરતીદુર્ગાષ્ટમીના દિવસે વિશેષ આયોજન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા આજે…
ગોઝારો રવિવાર: પાટણ અને રાજકોટના અકસ્માતમાં 2 બાળકો સહિત 6 ના મોત
પાટણના સમી નજીક અકસ્માતમાં 3ના મોતરાજકોટમાં કન્ટેનરે બાઇકને અડફેટે લેતાં ત્રણ લોકોના…
રાજકોટમાં ટ્રિપલ મર્ડરની આશંકા, આજીચોકડી પાસે 3ના ટ્રકથી અથડાઈને મોત
પતિ-પત્ની અને વોનો કરૂણ અંજામરાજકોટમાં અરેરાટી છૂટે તેવો બનાવ 3 લોકોની હત્યા…
લો બોલો અહીંતો શ્વાન આવે છે અંબેમાની આરતીમાં, રોજનો છે નિત્યક્રમ
શ્વાનો આવે છે આરતીમાંઅંબેમાની આરતીમાં અનોખો બનાવ લોકોમાં પ્રસંગ બન્યો ચર્ચાનો વિષય…
પાવાગઢમાં અષ્ટમી નિમિત્તે હવનનું આયોજન, લાખો માઈભક્તો થયા પાવન
આઠમનો તહેવારદુર્ગાષ્ટમીનો દિવસ પાવાગઢમાં વિધિવત્ હવન પાવાગઢમાં આજે લાખો માઈભક્તોએ મહાકાળી માતાના…
રાજકોટમાં ગરબા રમતા રમતા મહિલાનું મોત થતાં શોકનો માહોલ
રેલવેના સિનિયર ઈજનેરના પત્નીનું હાર્ટ એટેકથી મોત કંચન સક્સેના ગરબા રમતા રમતા…
ઘરમાં ભૂગર્ભ ટાંકા ધરાવનાર સામે લાલ બત્તી સમાન કિસ્સો, બાળકીનું મોત થયુ
ડૂબી જવાથી પાંચ વર્ષની બાળકીનું મોત થયુમાણાવદરના બાવાવાડી વિસ્તારમાં ઘટના બનીબાળકીના મોત…
સુરતના વેસુ વિસ્તારની હોટલમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ
વેસુમાં હોટલ ટેરેસ ઈનમાં ચાલતો ગોરખધંધો હોટલના મેનેજર જય દલાલની ધરપકડ નેતાઓ…
ઔરંગાબાદથી DRI અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
200 કરોડનું તૈયાર ડ્રગ્સ, 300 કરોડનું રો મટીરીયલ જપ્ત કોકેઈન, કેટામાઇન અને…