'વર્ષો સુધી આપણા પર રાજ કર્યુ, આજે ભારત આગળ' ઉપરાષ્ટ્રપતિએ કર્યા વખાણ
બાંસવાડાની એક દિવસની મુલાકાતે ઉપરાષ્ટ્રપતિ ગોવિંદ ગુરુ આદિજાતિ યુનિવર્સિટીમાં કર્યુ સંબોધન SC-ST…
શહેરમાં 10 એરિયામાં ઝૂંપડાંને બદલે પાકાં મકાન બનાવી અપાયા
ડેવલપર્સને કુલ 3,13,764 ચો.મી.ના TDRનો લાભ મળ્યોફ્ક્ત 10 સ્લમ પોકેટ ડેવલપ થવાને…
માવઠાના બે જ સપ્તાહમાં ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર 155% વધ્યું
કમોસમી વરસાદના કારણે ખેતીની જમીનને જરૂરી ભેજ મળતા વાવેતરને ફાયદોઘઉં, જીરું, વરિયાળી,…
કોણ છે આકાશ આનંદ ? વર્ષ 2017માં પહેલીવાર દેખાયા હતા માયાવતી સાથે
BSP સુપ્રિમોએ લીધો મોટો નિર્ણય ભત્રીજાને બનાવ્યો ઉત્તરાધિકારી આકાશ આનંદ છે તેમના…
ઉત્તર પૂર્વીય પવનોને લીધે રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું
નલિયામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સાથે ઠંડુંગાર અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.1 ડિગ્રી…
વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા CM, BJP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયરાયપુરમાં મળી હતી બીજેપી વિધાયક દળની બેઠકછત્તીસગઢના સીએમના…
અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત, ડમ્પર ચાલક ફરાર
બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર મૃતકોને પોસ્ટમોર્ટમ…
રાજસ્થાન CMની મંગળવારે થઇ શકે જાહેરાત, રાજનાથ કરશે બેઠક
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતબીજેપીની ધારાસભ્ય દળની બેઠક મળશે મંગળવારે રાજનાથ સિંહ…
અંકલેશ્વરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, સેન્ડવીચમાંથી નીકળ્યા મંકોડા
ડિસેન્ટ હોટેલમાં સેન્ડવીચમાં નીકળ્યા મકોડાસેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહકમાં રોષગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સ…

