Latest ન્યૂઝ News
કોલ સેન્ટરના ખેલાડીઓના ગુજરાત બહાર ધામા : દસ કોલરનો હપ્તો પાંચ લાખ
તત્કાલીન IPSનું નામ ચગ્યા બાદ કોલ સેન્ટરમાં જોખમ ઉઠાવવા અન્ય IPS તૈયાર…
વસુંધરા રાજેને દિલ્હીનું તેડું, ભાજપ હાઇકમાન્ડ સાથે કાલે કરશે બેઠક
દિલ્હી ખાતે કરશે જેપી નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત મુખ્યમંત્રીના નામને લઈને…
આરટીઈની વિગતો આપવામાં આળસ દાખવનાર 7 સ્કૂલોને રૂ.10 હજારનો દંડ
વિદ્યાર્થીઓને ચૂકવાતી સહાય માટે સ્કૂલોએ પોર્ટલ પર વિગતો અપલોડ ન કરીનોટીસનો જવાબ…
દેશમાં રોજ 4,320 બાળલગ્ન જ્યારે સૌથી વધુ ગુના તેલંગાણામાં : NCRB
ભારતમાં બાળલગ્નનો હાલનો દર 23.5 ટકા છેતેલંગાણામાં 2022ના વર્ષમાં કુલ 15,297 સાઇબર…
ગંદકી અંગે બચાવ કરતા અધિકારીને મ્યુનિ.કમિશનરે કહ્યું, વાત આડા પાટે ન ચડાવો
ગાર્બેજ કચરો દૂર ન થવા મામલે રિવ્યૂ મીટિંગમાં જ અધિકારીનો ઉધડો લીધોઆખા…
અયોધ્યામાં રામલલા બાળસ્વરૂપે વિરાજશે, મૂર્તિનું 90% કાર્ય સંપન્ન
ત્રણ મૂર્તિઓનું નિર્માણ કરાવાઇ રહ્યું છે, શ્રેષ્ઠ મૂર્તિની પ્રતિષ્ઠા કરાશેમંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર…
યુવાઓના સપના પૂર્ણ કરવાની PM મોદીની ગેરંટી: CM ભૂપેન્દ્ર પટેલ
ભારતમાં છેલ્લા 9 વર્ષમાં અનેક બદલાવ થયા: CM ભૂપેન્દ્ર પટેલ PM મોદીએ…
'મિચોંગે' મચાવી તબાહી, ચેન્નાઇમાં શાળા-કોલેજો બંધ, પરીક્ષાઓ મુલતવી રખાઇ
ચક્રવાત મિચોંગ નબળુ પડ્યુ આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં મચાવી ભારે તબાહી ચેન્નાઇમાં દિવાલ ધરાશાયી…
માતા-પિતાની છત્રછાયા છતાં પણ 1757 બાળકો ગુનાના માર્ગે
હત્યા, ડ્રગ્સ, દારૂ, ચોરી, લૂંટ જેવા ગંભીર ગુનામાં સગીરોનો ઉપયોગરેસ ડ્રાઈવિંગના 54…

