સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 3 લોકોના ધબકારા બંધ થયા, હાર્ટએટેકથી મોત
સુરેન્દ્રનગરમાં ચિંતાજનક બન્યો હાર્ટએટેકએક જ દિવસમાં 3 લોકોના મોતથી ચકચારએક જ મહિનામાં…
નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસમાં લાગી ભીષણ આગ, જીવ બચાવી ભાગ્યા મુસાફરો
ઇન્ડિયન રેલવેમાં દુર્ઘટનાઓનો સિલસિલો યથાવતનવી દિલ્હી દરભંગા ટ્રેનના S1 અને S2 કોચમાં…
Indo-Pacific રિજનલ ડાયલોગમાં બોલ્યા ઉપરાષ્ટ્રપતિ, ‘નબળા બનીને શાંતિ શક્ય નથી’
વસુધૈવ કુટુમ્બકમ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા: ધનખરઈન્ડો-પેસિફિક રિજનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં…
ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે હત્યા, સાત આરોપીઓ જેલના હવાલે
સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં ઘટના બની ફટાકડા ફોડવા મામલે ગામના ગૃહસ્થે નકારો…
ચીન-પાકિસ્તાનનો યુદ્ધાભ્યાસ પર ભારતીય નૌસેનાની નજર, જાણો શું છે જોખમ?
હિંદ મહાસાગરમાં પોતાની શક્તિ વધારી રહ્યું છે ચીન યુદ્ધાભ્યાસના નામે ચીની જહાજો…
વડોદરાના પાદરામાં 6 કિશોર નદીમાં નાહવા પડ્યા, 3 ડૂબ્યા
દિવેર મઢી નર્મદા નદીમાં 3 કિશોરો લાપતા ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે શોધખોળ…
કાશ્મીરના ડોડામાં પ્રવાસીથી ભરેલી બસ ખીણમાં ખાબકી, 20નાં મોત
બસ 200 ફૂટ નીચે ખીણમાં ઊતરી ગઈવળાંક પાસેના ઢાળમાં બસ ઊતરી ગઈ…
દ્વારકામાં રોગચાળો વકર્યો, તાવના કારણે પરપ્રાંતિય 15 વર્ષીય કિશોરનું મોત
મધ્યપ્રદેશથી મજૂરી કામે આવ્યો હતો પરિવાર ગઈકાલે રાત્રે તાવ આવ્યા બાદ અચાનક…
રાજ્યના આ શહેરમાં બેઠા બેઠા ચંદ્ર, મંગળ પર જવાનો અહેસાસ માણી શકાશે
રિજનોયર સાયન્સ સેન્ટરમાં બનાવાશે સેન્ટર 3 કરોડના ખર્ચે બનાવાશે ફ્લાઇટ સિમ્યુલેટર સેન્ટર…

