બિહાર: અનામત 50%થી વધારીને 75% કરવાનો પ્રસ્તાવ, નીતિશ કુમારનું મોટું પગલું
લોકસભાની ચૂંટણી પહેલા નીતિશ કુમારનો માસ્ટરસ્ટ્રોક અનામત 50%થી વધારીને 75% કરવાનો પ્રસ્તાવ,…
બહારનું ફરસાણ બિમાર પાડી શકે છે, 750 કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો
RMCએ 750 કિલો અખાદ્ય ફરસાણનો નાશ કર્યો માહિ જનરલ ફુડ પ્રોડક્ટમાં આરોગ્ય…
ડીપફેક વીડિયો મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં , જાહેર કરી એડવાઇઝરી
રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોને લઇને એક્શનમાં કેન્દ્ર સરકારકેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને…
સુરેન્દ્રનગરમાં રખડતા શ્વાને યુવકનો ભોગ લીધો
માનસર ગામે શ્વાને બચકા ભરતા હડકવા ઉપડ્યો શ્વાન કરડતા 30 વર્ષીય મુન્ના…
કોંગ્રેસે દેશને માત્ર સમસ્યાઓ જ આપી: CM યોગી
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ સીએમ યોગી આદિત્યનાથે શાજાપુરમાં સંબોધી સભા…
કુરિયર મેનના રૂપમાં આવી શકે છે ધાડપાડુ, મહિલાએ દરવાજો ખોલતા કરી લૂંટ
અમદાવાદના બોપલમાં કુરિયરના નામે ઘરમાં પાડી ધાડ સહિ કરવાના બહાને ઘરનો દરવાજો…
અમદાવાદમાં રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની 15 ગાડી પહોંચી
વિશાલા બરફની ફેકટરીની પાસેની ઘટનાઆગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂઆગ વધુ…
ટેલિકોમ-કોલસા કૌભાંડ કરીને કોંગ્રેસે જનતાને લૂંટી: PM મોદી
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ પીએમ મોદીએ સિધિમાં સંબોધી રહ્યા છે…
કામગીરી માત્ર કાગળ પર ન રહે: રોડ-ઢોર-ટ્રાફિક મુદ્દે HCની સરકારને ટકોર
સરકારે ગઈકાલે કરેલી કામગીરીનો રિપોર્ટ સોંપ્યો મ્યુનિ.ના રિપોર્ટમાં 4671 ઢોર પકડયાનો દાવો…

