HUT આતંકવાદી વિચારધારા સાથે સંબંધિત 17 શખ્સો સામે NIA ની ચાર્જશીટ
સમાન વિચાર ધરાવતા લોકોનો જૂથમાં સમાવેશહથિયાર હેન્ડલિંગ અને કમાન્ડો રણનીતિની અપાઈ તાલીમ…
સુરેન્દ્રનગરના જોરાવરનગર પાણીની ટાંકીમાંથી લાખો લિટર પાણી વેડફાતા શહેરીજનોમાં રોષ
બોલો....ગણપતિ ફાટસરમાં પાણી માટે ચક્કાજામ થાય છે અને અહીં વેડફાય છેપાલિકામાં જૂથબંધીના…
હવામાન વિભાગની મોટી આગાહી, કડકડતી ઠંડીમાં પડશે કમોસમી વરસાદ
હવામાન ખાતાની આગાહીઠંડીમાં ધ્રુજાવી શકે છે વરસાદ કેરળના ભાગોમાં વરસી શકે છે…
5લાખની લોન, 28લાખ વ્યાજભર્યું તોય 30લાખની ઉઘરાણી, યુવાને કંટાળી દવા પીધી
સાણંદ ખાતેનો બનાવયુવાને કંટાળીને દવા પીધી વ્યાજંકવાદીથી ત્રાસીને ભર્યું પગલું ગુજરાતમાં સાણંદ…
‘કેશ-ફોર-ક્વેરી’ વિવાદમાં મહુઆ મોઇત્રા સામે કાર્યવાહીની તૈયારી! 7 નવેમ્બરે એથિક્સ કમિટીની બેઠક
'કેશ-ફોર-ક્વેરી' વિવાદમાં મહુઆ મોઇત્રા સામે કાર્યવાહીની તૈયારી! 7 નવેમ્બરે એથિક્સ કમિટીની બેઠક…
નકલી ઘી-તેલ-બટર-જીરું-મસાલા બાદ હવે સુરતથી ઝડપાયો નકલી IPS ઓફિસર
નકલી આઈપીએસ ઓફિસર ઝડપાયોમોહમ્મદ શરમાઝ નામનો યુવક બન્યો નકલી IPS અસલી પોલીસે…
સટ્ટાબાજી સામે કેન્દ્ર સરકાર એક્શનમાં, મહાદેવ સહિત 22 એપ્સ પર પ્રતિબંધ
ઈડીએ દરોડા બાદ કેન્દ્ર સરકારને કરી હતી વિનંતીદરોડામાં એપની ગેરકાયદેસર કામગીરીનો ખુલાસો…
આજે વધુ એક યુવાન હૃદયરોગના હુમલાથી ઢળી પડ્યો
અરવલ્લીમાં યુવકનું હાર્ટએટેકથી મોતરિક્ષાચાલક યુવાન અચાનક જ ઢળી પડ્યો યુવકના પરિવારજનોમાં શોકનો…
ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદીનો 'સ્કેચ' લઈને આવેલી બાળકીને વડાપ્રધાને લખ્યો પત્ર
બાળકી પીએમની રેલીમાં સ્કેચ લઈને પહોંચી હતીસ્કેચ બદલ વડાપ્રધાને આકાંક્ષાનો માન્યો આભાર…

