Latest ન્યૂઝ News
મોરબીના શનાળા રોડના અતિ જર્જરિત ત્રણ માળીયા મકાનો બાબતે પગલાં લેવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના અતિ જર્જરિત થયેલ ત્રણ માળીયા…
મોરબીના શનાળા ગામે આપેલ રૂપિયાની ઉઘરાણી કરી યુવકને બે ભાઇઓએ ધોકાથી ઢીબી નાખ્યો
મોરબીના શકત શનાળા ગામે અગાઉ હોટલમાં કામ કરતા યુવકને રૂપિયા ૫૦ હજાર…
મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીકથી બે બોલેરોમાં કતલખાને લઇ જવાતા ૬૭ ઘેટાને ગૌરક્ષકોએ બચાવ્યા,ચાર આરોપીની અટક
મોરબી તથા ચોટીલાના ગૌરક્ષકોએ મળેલ બાતમીને આધારે બે બોલરો ગાડીમાં અતિ ક્રૂરતાપૂર્વક…
મોરબીના જુના નાગડાવાસ ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા પુર્વીબેન વા/ઓ સમીરભાઇ…
Pipavav નજીક 10 સિંહોનું ટોળુ રેલવે ટ્રેક પર આવી જતા લોકોપાયલોટે બચાવ્યા
ટ્રેનના ટ્રેક પર 10 સિંહોને ટ્રેનના લોકોપાયલોટે બચાવ્યા પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી…
Suratમાં જેલમાં બેસીને વેપારીઓએ ફરીવાર 2.61 કરોડનું ઉઠામણું કર્યુ,પોલીસ દોડતી થઈ
કાપડ વેપારી સુરેકા અને પોદારે 2.61 કરોડનું ઉઠામણું કર્યુ સુરત રિંગ રોડ…
હળવદના રણમલપુર ગામે સરપંચને જાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો,મહિલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
ગામમાં પેવર બ્લોક લગાવાની ચાલુ કામગીરી દરમિયાન થયેલ બબાલમાં સરપંચ ઉપર કરાયો…
હળવદના માલણિયાદ ગામે માટી એકઠી કરવા બાબતે ખેતર-પાડોશી વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ નોંધાઇ
હળવદ તાલુકાના માલણિયાદ ગામની સીમમાં ખેતર જવાના રસ્તે કોદાળી પાવડાથી ધૂળ(માટી) એકઠી…
માળીયા(મી)ના અણીયારી ટોલનાકા નજીક બોલેરોમાં કતલખાને લઇ જવાતા ૮ પશુઓને બચાવી લેવાયા
માળીયા(મી)ના અણીયારી ટોલનાકા નજીકથી બોલેરોમા કચ્છથી અમદાવાદના વિરમગામ કતલખાને લઈ જવાતા ૮…

