પાવાગઢ માંચી ખાતે ભદ્રકાલી મંદિર જવાના રસ્તે લોખંડની જાળીને તાળુ મારતા ભક્તો
ભક્તોને લોખંડની જાળી ઓળંગી જવાનો વારોમાતાજીના મંદિરે માંચી નજીકથી જવાના કાચા માર્ગમાં…
બિનાકા ગીતમાલાના સુપ્રસિદ્ધ એન્કર અમીન સાયાનીનું નિધન
બહેનો ઔર ભાઇઓ..ના ગુંજન સાથે સમગ્ર દેશને ગીતમાલાના તાંતણે બાંધી રાખનાર કસબીની…
વેજલપુરમાં 3 દવાખાનામાં સ્ક્રીનિંગ મશીન આરોગ્યતંત્ર દ્વારા સીલ કરાયું
ડિગ્રી કે સ્પેશિયાલિસ્ટ વિના સ્ક્રીનિંગ મશીન ચાલુ હાલતમાં મળ્યુંજુના સ્ક્રીનીંગ મશીનો દ્વારા…
ગુજરાતી સહિત ત્રણ ભારતીયોને રશિયા વતી યૂક્રેન સામે લડવા ફરજ પડાયાનો દાવો
ત્રણેય યુવાનો ગુજરાત, યુપી અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી હોવાનો દાવોએજન્ટ દ્વારા દગો કરીને…
અંકલેશ્વરના વિદ્યાર્થીએ ICWAની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક સાથે સફ્ળતા મેળવી
ઝળહળતી પરીક્ષા પાસ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતુંજયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ ચાર્ટર્ડ…
દેડિયાપાડા-સાગબારામાં સેવંતીના ફૂલોની મોટાપ્રમાણમાં થતી ખેતી
ખેડૂતો બાગાયત પાકો અને ફૂલોની ખેતી તરફ્ વળ્યાગલગોટા અને ગુલાબની ખેતી કરીને…
ગગનયાનના ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ
ઇસરોની ગગનયાન પ્રોજેક્ટ મારફત અવકાશમાં એસ્ટ્રોનોટ્સ મોકલવાની તૈયારીCE20 ક્રાયોજેનિક એન્જિન ગગનયાન મિશન…
20 વર્ષીય યુવાન પર હુમલો કરતા વડોદરા સારવાર હેઠળ ખસેડાયો
ડભોઇ નગરમાં કપિરાજનો આતંક યથાવતનગરમાં પાંજરા ગોઠવી કપિરાજને પકડી જંગલમાં છોડવા માગ…
આતંકવાદને લઇને ભારત-ગ્રીસની ચિંતાઓ એકસમાન છે : વડાપ્રધાન
વડાપ્રધાન મોદી અને ગ્રીસના વડાપ્રધાન વચ્ચે વાટાઘાટ યોજાઇભારત અને ગ્રીસ વૈશ્વિક શાંતિ…

