Latest ન્યૂઝ News
પાટણ માર્કેટયાર્ડમાં 8552 બોરી એરંડા અને 1124 બોરી રાયડાની આવક થઈ
ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવતા હોય છેએરંડાનો…
માણસામાં જન્મ-મરણની નોંધમાં સુધારા કેસો ધીમી ગતિથી ચાલતા હોવાની રાવ
અરજદાર-વકીલનો સમય બચાવવા કેસનો ત્વરીત નિકાલ કરવા માંગબાર એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીએ…
મગુના પ્રા.શાળાના 65 વિદ્યાર્થીઓએ પોલીસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી
બાળકોને પોલીસ વિભાગની કામગીરીથી રૂબરૂ કરાવાયાબાળકોએ પોલીસના હથિયાર, ટેક્નોલોજી અને ડોગ સ્કોડ…
જીંડવામાં ઇનફાઇટમાં બેલેન્સ ગુમાવતા બે જંગલી સુવર 50 ફુટ ઊંડાકુવામાં ખાબક્યા
રઘવાયા સુવરોએ બચાવ ટુકડીના રસ્સાને પણ કાપી નાંખ્યોજંગલી સુવરને બચાવવા માટે રાત્રે…
મહેસાણા જિલ્લામાં લાપોટિયું (મમ્સ)ના 9 કેસ નોંધાયા
ખાસ કરીને બાળકોમાં જોવા મળતો રોગગાલના પાછળ અને કાનની નીચેના ભાગે સોજો…
મીના બજારના 129 દુકાનદારોએ ભાડું નહિ ભરતા મનપાની નોટિસ
દુકાનદારો ભાડું નહી ચૂકવે તો નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશેબાકી ભાડાંની…
મહેસાણા નગરપાલિકાની ટીમે 33 ગાયો મળી 36 રખડતા ઢોર પકડયા
બે મહિને રખડતા ઢોર પકડવા તંત્ર જાગ્યું ત્યાં તો ઢોર માલિકો સાથે તકરાર…
કલોલમાં ત્રાટકેલા તસ્કરોને ફોગટ ફેરો થતા રોષે ભરાઈ અનાજમાં ફિનાઇલ રેડયું
પ્રથમવાર વખત 1.40 લાખની મત્તા ચોરી હતીઆ વખતે ફિનાઇલ રેડી મરચુ, હળદર,…
રામમંદિર માટે ધ્વજદંડ બનાવનારા વેપારી સાથે 6 કરોડની છેતરપિંડી
ઘાટલોડિયાના વેપારીના બોગસ દસ્તાવેજોથી ઠગ ભાઈ-બહેને લોન લીધીહપ્તા અટકતાં બેન્કકર્મી ઘરે આવ્યા…

