By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વૃક્ષને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની કરી ઉજવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

વૃક્ષને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની કરી ઉજવણી

agragujaratnews
Last updated: 2024/08/20 at 8:08 PM
2 years ago
Share
વૃક્ષને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની કરી ઉજવણી
SHARE

વૃક્ષોની રક્ષા કાજે રક્ષાબંધન પર્વ પર બહેનોએ કુમકુમ તિલક કરી આરતી  ઉતારી વૃક્ષોને રાખડી બાંધી

ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ રક્ષાબંધન દરેકે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવ્યું. પોતાના ભાઈની રાખડી બાંધવા સાથે અમુક બહેનોએ સરહદની રક્ષા કરતા જવાનોને રાખડી મોકલી તો અમુક બહેનોએ ટ્રાફિક સિગ્નલ પર ખડે પગે સેવા આપતા ટ્રાફિક પોલીસને રાખડી બાંધી. કોઈએ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી તો કોઈએ અનાથ બાળકોને રક્ષા સૂત્ર બાંધીને રક્ષા બંધનની ઉજવણી કરી. પર્યાવરણની રક્ષા માટે ખૂબ જ વાતો થાય છે,વૃક્ષો વાવવાની પણ  વાતો થાય છે આ બધા વચ્ચે સપ્તક મ્યુઝિક એકેડેમી અને વામા મહિલા ગ્રુપની બહેનોએ રક્ષાબંધનને વૃક્ષા બંધન નામ આપી વૃક્ષોની રક્ષા કાજે રાખડી બાંધી હતી.

પોતાના દરેક જન્મદિવસે પાંચ વૃક્ષો વાવતા સપ્તક એકેડેમીના લીલાબેન રાખોલીયા એ આ બાબત જણાવ્યું હતું કે વૃક્ષ એ આપણો સાચો ભાઈ છે જે આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે. આજે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે ત્યારે ખરેખર વૃક્ષોની રક્ષા કરવાની ખૂબ જ જરૂર છે. આ વિચાર સાથે શા માટે વૃક્ષોને રાખડી બાંધી રક્ષા કવચના આપવું? આ વિચાર આવ્યો અને બહેનોએ વધાવી લીધો સપ્તક સંગીત એકેડેમીના બહેનો અને વામા ગ્રુપના બહેનોએ સાથે મળી મોટી સાઇઝની રાખડી જાતે બનાવી અને રક્ષાબંધનના દિવસે વૃક્ષો જાતે જઈને કુમકુમ તિલક કરી રાખડી બાંધી અને વૃક્ષની આરતી ઉતારીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.

સપ્તક સંગીત એકેડેમી માં બહેનો સંગીતની સાધના કરે છે તેમ જ વામા મહિલા ગ્રુપમાં બહેનો સાહિત્ય સંગીત કલા વિશે ચર્ચા તેમજ કાર્યક્રમો યોજે છે હર હંમેશ કંઈક અલગ વિચાર સાથે કામ કરતા આ બહેનોએ અન્યને પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે.શહેરના નિર્મલા રોડ પર આવેલ બાલમુકુંદ પ્લોટ અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષોની રક્ષા કાજે  રાખડી બાંધી હતી.લીલાબેન પટેલ, શ્રદ્ધા બેન  રાવલ,રત્ના બેન દેસાઈ, કવિતા બેન  શાહ, ઝંખનાબેન,ભાવનાબેન કંટારીયા,અક્ષીતાબેન, જ્યોતિબેન ડોડિયા સહિતના બહેનો એ રક્ષા બંધનના પવિત્ર દિવસે વૃક્ષોની રક્ષા કરવાનો સંકલ્પ લીધો હતો એટલું જ નહિ આ રાખડી જોઈને અન્ય ને પણ વૃક્ષો વાવવાની તેમજ તેના જતન કરવાની પ્રેરણા મળશે. બહેનોને આ રીતે રાખડી બાંધતા જોઈને આસપાસના લોકોએ પણ તેમના આ કાર્યની પ્રશંસા કરી હતી.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
દ્વારકા

દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ

Editor By Editor 5 days ago
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?