By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 'વનતારા'નો નજારો જોવા પહોંચ્યા દુનિયાભરના સેલેબ્રિટિ, સૌ કોઈ અભિભૂત થયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

'વનતારા'નો નજારો જોવા પહોંચ્યા દુનિયાભરના સેલેબ્રિટિ, સૌ કોઈ અભિભૂત થયા

agragujaratnews
Last updated: 2024/03/03 at 2:13 PM
2 years ago
Share
'વનતારા'નો નજારો જોવા પહોંચ્યા દુનિયાભરના સેલેબ્રિટિ, સૌ કોઈ અભિભૂત થયા
SHARE

  • મહેમાનો માટે ખાસ જંગલ ફીવર ડ્રેસ કોડ રાખવામાં આવ્યો 
  • ‘વનતારા’ પ્રોજેક્ટની વિશ્વભરના સેલેબ્સે મુલાકાત લીધી
  • સૌ કોઈએ જંગલ ફીવરની મજા માણી
છેલ્લા થોડાં દિવસથી અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં વિવિધ સ્ટાર પહોંચ્યા છે. આ દરમિયાન અનંત અંબાણીના સૌથી મહત્વના એવા ‘વનતારા’ પ્રોજેક્ટની વિશ્વભરના સેલેબ્સે મુલાકાત લીધી હતી. આ દરમિયાન મહેમાનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એનું અંબાણી પરિવાર તરફથી ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું.
અગાઉ ‘વનતારા’ નો ડ્રોનથી નજારો બતાવવામાં આવ્યો હતો. ત્યારે હવે તમામ આમંત્રિત મહેમાનોએ ‘વનતારા’ ની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તમામ સ્ટાર સેલિબ્રિટિઓ પણ વનાતારાની વ્યવસ્થા જોઇને પ્રભાવિત થઈ ગયા હતા.
આ વર-કન્યાથી લઈને મહેમાનો સુધી દરેકનો ‘જંગલ ફીવર’ લુક સામે આવ્યો હતો. અનંત અંબાણીએ જંગલ ફીવર ડ્રેસ કોડ માટે ઝાડ અને પક્ષીઓ સાથે મરૂન રંગનો શર્ટ પહેર્યો હતો.ત્રણ દિવસ યોજનારી આ સેરેમનીમાં દેશ-વિદેશના બોલૂવિડ-હોલિવૂડ તેમજ બિઝનેસમેન-સેલેબ્સ મળીને અંદાજે 1 હજાર મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
પ્રી-વેડિંગ ઈવેન્ટ દરમિયાન નીતા અંબાણીની સ્વેગી લુક સામે આવી હતી, લીલા ચમકદાર શર્ટ અને ગોલ્ડન ચમકદાર પેન્ટ સાથે બ્લેક સનગ્લાસ પહેરીને નીતા એકદમ અદભૂત દેખાતી હતી.નીતા અંબાણી અને મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકા મહેતા ફ્લોરલ વર્ક ટોપ અને પેન્ટ પહેરેલી જોવા મળી હતી.
આકાશ અંબાણી તેના નાના ભાઈના પ્રી-વેડિંગમાં પક્ષીઓ અને છોડ સાથે છાપેલા કમર કોટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તે પત્ની શ્લોકા સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. અંબાણી પરિવાર ઉપરાંત જંગલ ફીવરની અસર વિદેશી મહેમાનો અને સેલેબ્સ પર પણ જોવા મળી હતી. મેટાના માલિક માર્ક ઝકરબર્ગ પણ ટાઇગર પ્રિન્ટનો કુર્તો પહેરીને જોવા મળ્યો હતો.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
રાજકોટ

ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ

Editor By Editor 4 days ago
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?