By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: SA Vs NZ: 21 વર્ષ જૂનો તૂટ્યો રેકોર્ડ, રચિન-વિલિયમસનની જોડીએ કરી કમાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

SA Vs NZ: 21 વર્ષ જૂનો તૂટ્યો રેકોર્ડ, રચિન-વિલિયમસનની જોડીએ કરી કમાલ

Last updated: 2025/03/05 at 7:14 PM
1 year ago
Share
SA Vs NZ: 21 વર્ષ જૂનો તૂટ્યો રેકોર્ડ, રચિન-વિલિયમસનની જોડીએ કરી કમાલ
SHARE

રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસનની જોડીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમીફાઈનલમાં 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. બંને કિવી બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના મજબૂત બોલિંગ આક્રમણ સામે સંઘર્ષ કરી રહ્યા. રચિને ટુર્નામેન્ટની બીજી સદી અને તેની ODI કારકિર્દીની પાંચમી સદી ફટકારી, જ્યારે વિલિયમસને પણ સારું પ્રદર્શન કર્યું.

રચિન-વિલિયમસને બીજી વિકેટ માટે 164 રનની પાર્ટનરશિપ કરી, જે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી મોટી પાર્ટનરશિપ પણ છે.

રચિન-વિલિયમસનની કમાલ જોડી

ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ન્યુઝીલેન્ડ માટે સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસનના નામે નોંધાયેલો છે. દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી બીજી સેમીફાઈનલ મેચમાં રચિન-વિલિયમસને 164 રનની પાર્ટનરશિપ કરી. રચિને શાનદાર બેટિંગ કરી અને 101 બોલમાં 108 રન બનાવ્યા. પોતાની ઈનિંગ દરમિયાન, રચિને 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. કેન વિલિયમસને 94 બોલમાં 102 રન બનાવ્યા. કિવી ટીમના બંને બેટ્સમેનોએ મળીને 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

રાચિન-વિલિયમસને નાથન એસ્ટલ અને સ્કોટ સ્ટાયરિસના રેકોર્ડ તોડી નાખ્યા. 2004માં યુએસએ સામે રમતી વખતે એસ્ટલ અને સ્ટાયરિસે 163 રન ઉમેર્યા હતા. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા સામે સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ રચિન અને વિલિયમસનના નામે નોંધાયેલો છે. તેને પોલ કોલિંગવુડ અને ઓવૈસ શાહનો રેકોર્ડ તોડ્યો. ઈંગ્લેન્ડના આ બે બેટ્સમેનોએ 2009 માં દક્ષિણ આફ્રિકા સામે રમતી વખતે 163 રન ઉમેર્યા હતા.

રચિને ફટકારી જોરદાર સદી

સેમીફાઈનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની શરૂઆત સારી રહી ન હતી. વિલ યંગ કેટલાક શક્તિશાળી શોટ ફટકાર્યા બાદ 21 રન બનાવીને આઉટ થયો. યંગ પેવેલિયન પરત ફર્યા બાદ, રચિન રવિન્દ્ર અને કેન વિલિયમ્સને બાજી સંભાળી. રચિન આક્રમક અભિગમ સાથે રમતો જોવા મળ્યો. રચિને 47 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. 25 વર્ષીય કિવી બેટ્સમેને પોતાની શાનદાર બેટિંગ ચાલુ રાખી અને 93 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. રચિને પોતાની ઇનિંગ્સમાં 12 ચોગ્ગા અને 1 જબરદસ્ત છગ્ગો ફટકારીને સદી પૂરી કરી. રચિને ODI ક્રિકેટમાં બનાવેલી દરેક સદી ફક્ત ICC ટુર્નામેન્ટમાં જ આવી છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
ગુજરાત

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

Editor By Editor 5 days ago
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?