આજે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ લાગી ચૂક્યું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશીમાં લાગી રહ્યું છે. ભારતીય સમય મુજબ રાત્રે 9.58 વાગ્યાથી લઈને મોડી રાત 1.26 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ચંદ્રગ્રહણ દરમિયાન બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને ઘણા પ્રકારની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.