By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    15 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Chandrayaan-3: ISROએ વિશ્વને આપી ભેટ, ચંદ્રયાન-3 મિશનનો ડેટા સાર્વજનિક કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Chandrayaan-3: ISROએ વિશ્વને આપી ભેટ, ચંદ્રયાન-3 મિશનનો ડેટા સાર્વજનિક કર્યો

agragujaratnews
Last updated: 2024/08/23 at 11:01 PM
2 years ago
Share
Chandrayaan-3: ISROએ વિશ્વને આપી ભેટ, ચંદ્રયાન-3 મિશનનો ડેટા સાર્વજનિક કર્યો
SHARE

  • ISROએએ ચંદ્રયાન-3 મિશનનો ડેટા સાર્વજનિક કર્યો 
  • 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણી ભાગ પર ચંદ્રયાન-3 થયું હતું  લેન્ડ 
  • 55 GB થી વધુ ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો

ISROએ દુનિયાને એક મોટી ભેટ આપી છે. ISROએએ ચંદ્રયાન-3 મિશનનો ડેટા સાર્વજનિક કર્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 23 ઓગસ્ટે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી ભાગ પર લેન્ડ થયું હતું.

ISRO એ ભારતના ચંદ્રયાન-3 મિશનની સફળતાની પ્રથમ વર્ષગાંઠ પર વિશ્વને એક મોટી ભેટ આપી છે. ઈસરોએ સંશોધકોના સંશોધન માટે ચંદ્રયાન-3 મિશન સાથે સંબંધિત વૈજ્ઞાનિક ડેટા સાર્વજનિક કર્યા છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 23 ઓગસ્ટે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી ક્ષેત્ર પર લેન્ડ થયું હતું. ભારત આમ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. 

55 GB થી વધુ ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો

માહિતી અનુસાર, ISROએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પરના પાંચ પેલોડમાંથી મેળવેલા 55 GB થી વધુ ડેટાને વિશ્વભરના સંશોધકો સમક્ષ જાહેર કર્યો છે. ISROના વડા એસ સોમનાથે કહ્યું છે કે, આ ડેટા માત્ર એવા વૈજ્ઞાનિકો પૂરતો મર્યાદિત નહીં હોય જેમણે તે સાધનો બનાવ્યા છે, પરંતુ તેને વિશ્લેષણ માટે દેશ અને દુનિયાના તમામ સંશોધકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ચંદ્રયાન-3 ડેટા સેટ ઇન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર (ISSDC) ના પોલિસી-આધારિત ડેટા પુનઃપ્રાપ્તિ, વિશ્લેષણ, પ્રસાર અને સૂચના સિસ્ટમ (PRADAN) પોર્ટલ પર ઉપલબ્ધ છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટીનું પાર્થિવ રાસાયણિક પૃથ્થકરણ કર્યું, જેણે ચંદ્રની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ વિશે વધુ સારી સમજ આપી છે. આ માહિતી ચંદ્ર પર ભાવિ સંશોધન અને સંભવિત સંસાધનોના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે.

ચંદ્ર પર સિસ્મોમીટરનો ઉપયોગ

વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સિસ્મોમીટરનો ઉપયોગ કર્યો છે, જે ભૂકંપ અથવા એસ્ટરોઇડ્સની અસરને કારણે ચંદ્રમાં થનારા આંચકાને શોધી કાઢે છે. આ સિસ્મોમીટર વૈજ્ઞાનિકોને ચંદ્રના ઊંડા આંતરિક ભાગને જોવામાં મદદ કરે છે. વધુમાં, વિક્રમ લેન્ડરે તાપમાન સેન્સર સાથે પ્રોબનો ઉપયોગ કર્યો હતો, જે ચંદ્રની જમીનના થર્મોફિઝિકલ ગુણધર્મોને માપે છે. તાપમાન માપન સૂચવે છે કે સપાટીની નજીક પાણીનો બરફ હાજર હોઈ શકે છે.

 પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર શોધખોળ કરી

પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર ઘણી જગ્યાએ અલગ-અલગ પ્રકારના તત્વો શોધી કાઢ્યા છે, જ્યારે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર દ્વારા લેવામાં આવેલા હજારો ફોટોગ્રાફ્સ પણ બહાર પાડવામાં આવ્યા છે. આ ફોટા પાર્કિંગ એરિયામાં કેપ્ચર કરવામાં આવ્યા હતા, તેમજ જ્યારે રોવર સપાટી પર આગળ વધી રહ્યું હતું. આ ડેટા ISRO સાયન્સ ડેટા આર્કાઈવ (ISDA) પર ઉપલબ્ધ છે, જે ઈન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર (ISSDC) દ્વારા હોસ્ટ કરવામાં આવે છે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
સુરત

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ

Editor By Editor 2 days ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?