By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    20 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જંત્રીના દરોમાં ફેરફાર કે સુધારો કાયદાકીય યોગ્ય છે : HCમાં સરકાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જંત્રીના દરોમાં ફેરફાર કે સુધારો કાયદાકીય યોગ્ય છે : HCમાં સરકાર

agragujaratnews
Last updated: 2023/12/29 at 11:03 AM
2 years ago
Share
જંત્રીના દરોમાં ફેરફાર કે સુધારો કાયદાકીય યોગ્ય છે : HCમાં સરકાર
SHARE

  • જંત્રીના દર બમણાં કરવાના નિર્ણયને પડકારતી પિટિશનમાં જવાબ
  • વિવિધ સંગઠનો, મંડળો, લોકોની રજૂઆતોના આધારે જ નિર્ણય
  • પિટિશનમાં કયા મુદ્દા ઉઠાવાયા

રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતોના જંત્રીના દર હાલના દર કરતા બમણાં કરતા જાહેર કરાયેલા વિવાદીત જાહેરનામાને પડકારતી પિટિશનની સુનાવણીમાં ગુજરાત સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરી બચાવ રજૂ કરાયો હતો કે, જંત્રી દરોમાં ફ્ેરફર કે સુધારો એ સરકારનો નીતિ વિષયક અને જનહિતને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય છે. વળી, વિવિધ સંગઠનો, મંડળો અને લોકોની રજૂઆત મળ્યા બાદ જ સરકારે તેને ધ્યાનમાં લઇને ગુજરાત સ્ટેમ્પ રૂલ્સની રૂલ-5(4) અન્વયે કાયદાનુસાર જ જંત્રી દરોમાં સુધારો કર્યો છે, તેમાં કોઇ ખોટુ થયુ નથી. હાઇકોર્ટે સરકારનું સોગંદનામું રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં નિવૃત કરી છે.

રાજય સરકારના મહેસૂલ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી(સ્ટેમ્પ) તરફ્થી સોંગદનામું રજૂ કરી જણાવાયું હતું કે, અરજદાર એસોસીએશનને આ પ્રકારની અરજી કરવાનો કોઇ અધિકાર જ નથી. વળી, અરજદારે જે મુદ્દા ઉઠાવ્યા છે, તે જાહેર હિતની અરજીના છે, તેથી અરજદારે જાહેર હિતની અરજી દાખલ કરવી જોઇએ. હાલની અરજી ટકી શકે તેમ નથી. સ્થાવર મિલકતોના બજાર ભાવમાં નોંધાયેલા વધારાને પગલે ગુજરાત સ્ટેમ્પ(ડિટરમીનેશન ઓફ્ માર્કેટ વેલ્યુ ઓફ્ પ્રોપર્ટી) રૂલ્સ-1984ની રૂલ-5(4) અન્વયે જંત્રી દરમાં સુધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

પિટિશનમાં કયા મુદ્દા ઉઠાવાયા

અરજદાર એસોસીએશન તરફ્થી કરાયેલી પિટિશનમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, સરકારે આ વર્ષે તા.4-2-2023ના રોજ ઠરાવ બહાર પાડયો હતો અને ગુજરાત સ્ટેમ્પ (સંપત્તિના બજાર મૂલ્યના નિર્ધારણ) નિયમો- 1984ની જોગવાઈઓનો અમલ કર્યો હતો. ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958 અને ગુજરાત સ્ટેમ્પ (મિલકતના બજાર મૂલ્યનું નિર્ધારણ) નિયમો 1984ની જોગવાઈઓના સંપૂર્ણ ઉલ્લંઘનમાં જંત્રી દરો નક્કી કરવામાં આવ્યા છે. આ દરો 2011ની જંત્રીની સરખામણીએ કરવામાં આવ્યા છે અને સરકારે ખુદ પોતાના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. સરકારે વર્ષ 2016માં જંત્રી દરોના વાર્ષિક સ્ટેટમેન્ટ અને તેની પ્રક્રિયા નક્કી કરતુ નોટિફ્કિેશન બહાર પાડયું હતું, જો કે, તેનો બિલકુલ અમલ થયો નથી અને તેમ છતાં રાજય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ (સંપત્તિના બજાર મૂલ્યનું નિર્ધારણ) નિયમો- 1984માં રૂલ-5(4) હેઠળ કોઇપણ પ્રકારનો માર્કેટ વેલ્યુનો સર્વે કર્યા વિના, મિલ્કતો કે જમીનની બજાર સ્થિતિ કે વાસ્તવિક પરિસ્થિત ચકાસ્યા વિના તેમ જ અન્ય સંબંધિત પાસાઓ ધ્યાનમાં લીધા વિના બારોબાર જ 2011ના જંત્રી દરથી દરો બમણા કરી દેવાયા છે

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
રાજકોટ

રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી

Editor By Editor 2 days ago
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?