By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: છત્તીસગઢના શિરપુર અને ચંદ્રખુરી ભગવાન રામનું મોસાળ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

છત્તીસગઢના શિરપુર અને ચંદ્રખુરી ભગવાન રામનું મોસાળ

agragujaratnews
Last updated: 2024/01/22 at 11:21 AM
2 years ago
Share
છત્તીસગઢના શિરપુર અને ચંદ્રખુરી ભગવાન રામનું મોસાળ
SHARE

  • ચંદ્રખુરીમાં કૌશલ્યા મંદિરમાં રામ ભગવાનની 50 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત છે
  • અયોધ્યાની જેમ રામના મોસાળ ચંદ્રખુરીમાં માતા કૌશલ્યના મંદિરનું થઇ રહ્યું છે રી-ડેવલપમેન્ટ
  • મોસાળમાંથી માટી અને ચોખા અયોધ્યા મોકલાયા

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન રામના જન્મથી લઈને તેમના જીવનકાળ અને તેમના જીવન સાથે જોડાયેલી તમામ બાબતોની ચર્ચાઓ થઇ રહી છે. જોકે, આમાં રામના મોસાળ અંગે ભાગ્યેજ કોઈ ચર્ચા થાય છે. પુરાણોમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે હાલ છત્તીસગઢ આવેલું ચંદ્રખુરી એ રામ ભગવાનના માતા કૌશલ્યાનું પિયર માનવામાં આવે છે. છત્તીસગઢના પાટનગર રાયપુરથી લગભગ 25 કિમી અયોધ્યાથી આશરે 751 કિમી દુર આવેલા રામના મોસાળ ચંદ્રખુરીમાં માતા કૌશલ્યના મંદિરનું રી-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ સાથે જ રાજ્ય સરકારે અને પુરાતત્વ વિભાગે વનવાસ દરમિયાન ભગવાન જે રસ્તે પસાર થયા હતા તેવા 75 જગ્યાઓની ઓળખ કરી છે અને તે વિસ્તારને વિકસિત કરવાની પણ યોજના છે.

છત્તીસગઢ ટુરિઝમ બોર્ડના મેનેજીંગ ડિરેક્ટર જીતેન્દ્ર કુમાર શુક્લાએ જણાવ્યું કે, મહાનદીના કિનારે આવેલા ચંદ્રખુરી અને શિરપુર એરિયાને માતા કૌશલ્યાનું જન્મસ્થળ માનવામાં આવે છે. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. ચંદ્રખુરીમાં માતા કૌશલ્યાનું મંદિર પહેલાથી જ આવેલું છે. આ મંદિરમાં ભગવાન રામની 50 ફૂટ ઉંચી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. લોકોને અયોધ્યા વિષે અને રાજા દશરથ વિષે ઘણી જાણકારી છે પણ રામના મોસાળ અંગે બહુ ઓછા લોકોને જાણકારી છે. રાજ્ય સરકાર ટુરિઝમ અને આર્કિયોલોજીકલ દ્રષ્ટિકોણથી આ જગ્યાને ડેવલપ કરી રહી છે. રાજ્ય સરકારે શિરપુર અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી છે અને તેની હેઠળ 35 ગામોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે જ્યાં વિકાસ કામો કરવામાં આવશે. પૌરાણિક ઉલ્લેખ પ્રમાણે વનવાસ દરમિયાન ભગવાન રામ શ્રીપુરના જંગલોમાંથી પસાર થયા હતા અને અમુક સમય રોકાણ પણ કર્યું હતું. આ જગ્યા અત્યારે શિરપુર તરીકે ઓળખાય છે. પુરાતત્વ વિભાગે કરેલા ખોદકામમાં 1600 વર્ષ જુના લાલ ઈંટોમાંથી બનેલા મંદિરો મળી આવ્યા હતા. તે સમયે ઈંટોને જોડવા માટે આયુર્વેદિક પેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતમાં ઈંટો ઉપર નકશીકામ થયું હોય તેવું આ એકમાત્ર મંદિર છે. શિરપુરમાં આવેલું લક્ષ્મણ ટેમ્પલ તેમનું એક છે જે અત્યારે પ્રવાસીઓ માટેનું આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર સમલપુરિયા અને સુખદેવરાજના સમયમાં રાણી વાષ્ટાએ તેમના પતિ હર્ષવર્ધનની યાદમાં 6ઠી સદીમાં બનાવ્યું હતું. આ મંદિરને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.

મોસાળમાંથી માટી અને ચોખા અયોધ્યા મોકલાયા

જીતેન્દ્ર કુમાર શુક્લાએ કહ્યું કે, સ્થાનિક લોકો ભગવાન રામ સાથેના આ સ્થળના સંબંધોની જાણકારી છે. એટલે જ જયારે રામ મંદિર નિર્માણ અને તેમના પ્રાણપ્રતિષ્ઠાની વાત આવી ત્યારે શિરપુરથી માટી અને 300 ટન ચોખા મોકલવામાં આવ્યા છે જેનો ઉપયોગ પ્રાણપ્રતિષ્ઠાની પૂજામાં થશે. આ પ્રદેશમાં ચોખાની ખેતી મુખ્ય છે. શિરપુર અને તેની આસપાસના વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ રૂ. 75 કરોડના ફ્ંડ માટે પણ એપ્લાય કરવામાં આવ્યું છે. આ જગ્યાનું માર્કેટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. શિરપુરમાં દર વર્ષે શિરપુર મહોત્સવ યોજાય છે.

દલાઈ લામા પણ શિરપુર આવી ચૂક્યા છે

જીતેન્દ્ર કુમાર શુક્લાએ જણાવ્યું કે, હિંદુ ધર્મની સાથે સાથે શિરપુર બોદ્ધ ધર્મનું કેન્દ્ર પણ રહ્યું છે. પુરાતત્વ વિભાગને આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન આશરે 2000 વર્ષ પૂર્વેના ગુપ્ત અને મૌર્ય સમ્રાટના સમય સાથે મેળ ખાતા અવશેષો મળી આવ્યા છે. શિરપુર એ બોદ્ધ ધર્મનું શિક્ષાનું કેન્દ્ર હતું. એક સમયે અહી 10,000 બોદ્ધ ભિક્ષુકો શિક્ષા લેતા હતા. બુદ્ધ ધર્મના સૌથીમોટા ધર્મગુરુ દલાઈ

લામાએ આ જગ્યાની ત્રણથી ચાર વાર મુલાકાત લીધી છે. હજુપણ અહી ખોદકામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારની સ્પેશિયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી આજગ્યાના વિકાસ માટે કામ કરી રહી છે. આ સાથે જ અહીંથી વનવાસ દરમિયાન ભગવાન રામ પસાર થયા હોય તેવી 75 જગ્યાઓની ઓળખ પણ કરવામાં આવી છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
રાજકોટ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

Editor By Editor 5 days ago
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?