By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    50 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: છત્તીસગઢ : તસવીર-પર સરનામું લખી દેજે દીકરી, હું પત્ર લખીશ : મોદી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

છત્તીસગઢ : તસવીર-પર સરનામું લખી દેજે દીકરી, હું પત્ર લખીશ : મોદી

agragujaratnews
Last updated: 2023/11/02 at 10:22 PM
2 years ago
Share
છત્તીસગઢ : તસવીર-પર સરનામું લખી દેજે દીકરી, હું પત્ર લખીશ : મોદી
SHARE

  • રેલીમાં સ્કેચ સાથે ઉભેલી બાળકી પર વડાપ્રધાન મોદીએ પ્રેમ વરસાવ્યો
  • છત્તીસગઢના કાંકેરમાં આયોજિત ચૂંટણી રેલીમાં કોંગ્રેસ સરકાર પર પ્રહારો
  • પરિવારવાદ, ભાઇ ભત્રીજાવાદ, ભ્રષ્ટચાર જ કોંગ્રેસની રીતિનીતિ : મોદી

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાંકેર પહોંચ્યા હતા. અહીં તેમણે એક રેલીને સંબોધન કર્યું હતું. તેઓે ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન તેમનું ધ્યાન ભીડમાં ઉભેલી એક કન્યા પર ગયું. તે કન્યા વડાપ્રધાન મોદીની તસવીર લઇને ઊભી હતી. બાળકીને જોતાં વડાપ્રધાને મંચ પરથી કહ્યું કે બેટા તું થાકી જઇશ. તસવીર જવાનોને આપી દો. વડાપ્રધાન મોદીએ મંચ પરથી કહ્યું કે,’બેટી મેં તારી તસવીર જોઇ. તું ખૂબ સુંદર ચિત્ર બનાવીને લાવી છો. હું તને આશીર્વાદ આપું છું. પરંતુ બેટા તુ ક્યારની ઊભી છે. થાકી જઇશ, બેસી જા.’ વડાપ્રધાન મોદીએ ત્યાં ઉભેલા પોલીસ કર્મીઓને ઇશારો કરતાં કહ્યું કે,’ તે દીકરી તસવીર આપવા માંગે છે, લઇ લો અને મારા સુધી જરૂર પહોંચાડશો. થેંક યુ બેટા, તું તસવીરમાં તારું સરનામું લખી દેજે. હું તને જરૂરથી પત્ર લખીશ.’ રેલીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે પરિવારવાદ, ભાઇ ભત્રીજાવાદ, ભ્રષ્ટચાર જ કોંગ્રેસની રીતિનીતિ છે. છત્તીસગઢની કોંગ્રેસ સરકાર પર ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યા હતા કે કોંગ્રેસે છત્તીસગઢના યુવાનો સાથે સૌથી મોટી છેતરપિંડી કરી છે. તેમણે છત્તીસગઢ લોકસેવા આયોગને કોંગ્રેસ સમિતિનું કાર્યાલય બનાવી દીધું. પીએસએ પરીક્ષાઓંમાં કોંગ્રેસના નેતાઓના બાળકોની પસંદગી થઇ. તમારા બાળકોને પસંદગીથી બહાર રાખી દીધા.

You Might Also Like

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi
આંતરરાષ્ટ્રીય

PM Modi Cyprus Visit: આ યુદ્ધનો યુગ નથી, બોલ્યા PM Modi

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 10 hours ago
Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા
Iranમાં 406, ઈઝરાયલમાં 16 લોકો મોત, 72 કલાકના યુદ્ધમાં કોને કેટલું નુકસાન?
Chinaને એલર્ટ, ભારતના મિત્ર દેશે લોન્ચ કરી ખતરનાક એન્ટી શીપ મિસાઈલ
Hossein Salami death: કોણ હતો ખામનોઇનો ખાસ જનરલ, જેને ઇઝરાયલે કર્યો ઠાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?