By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સમર કેમ્પમાં દિવ્યાંગ બાળકો શીખશે લીંપણ કલા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

સમર કેમ્પમાં દિવ્યાંગ બાળકો શીખશે લીંપણ કલા

agragujaratnews
Last updated: 2024/05/08 at 7:34 PM
2 years ago
Share
સમર કેમ્પમાં દિવ્યાંગ બાળકો શીખશે લીંપણ કલા
SHARE

સેતુ દ્વારા ૧૧ દિવસીય સમર કેમ્પમાં મોજ મસ્તી સાથે  લીંપણ કલા સાથે ક્રાફ્ટ,યોગ, મેડિટેશન, સાપસીડી, કેરમ,ટુ મિનિટ ગેમનું અનોખું આયોજન

રોટલી ક્લબ ઓફ રાજકોટ અને આકૃતિ આર્ટ ગ્રુપના સહયોગથી જાગૃતિ બેન ગણાત્રા, નેહાબેન ઠાકર સહિત સમગ્ર સેતુ ટીમ દ્વારા સફળ આયોજન

ઉનાળાનું વેકેશન શરૂ થાય એટલે બાળકો માટે સમર કેમ્પનું પણ આયોજન શરૂ થઈ જાય.સેતુ વર્કશોપ અને હોબી સેન્ટર દ્વારા દિવ્યાંગ બાળકો માટે તા. 8 મે થી 18 મે દરમિયાન ન્યુ એરા સ્કૂલ, સદગુરુ કોમ્પલેક્ષ સામે,રૈયા રોડ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.11 દિવસના સમર કેમ્પમાં બાળકોને મોજ મસ્તી સાથે નવું શીખવવામાં આવશે. સેતુ દ્વારા છેલ્લા 11 વર્ષથી સફળતાપૂર્વક  સમર કેમ્પનું  આયોજન થાય છે જેમાં જાગૃતીબેન ગણાત્રા,નેહાબેન ઠાકર અને સમગ્ર સેતુ ટીમ જહેમત ઉઠાવે છે.

Contents
સેતુ દ્વારા ૧૧ દિવસીય સમર કેમ્પમાં મોજ મસ્તી સાથે  લીંપણ કલા સાથે ક્રાફ્ટ,યોગ, મેડિટેશન, સાપસીડી, કેરમ,ટુ મિનિટ ગેમનું અનોખું આયોજનરોટલી ક્લબ ઓફ રાજકોટ અને આકૃતિ આર્ટ ગ્રુપના સહયોગથી જાગૃતિ બેન ગણાત્રા, નેહાબેન ઠાકર સહિત સમગ્ર સેતુ ટીમ દ્વારા સફળ આયોજન

સેતુ વર્કશોપ એન્ડ હોબી સેન્ટર ફોર મેન્ટલી ચેલેન્જડ-રાજકોટ દિવ્યાંગ બાળકો માટે વર્ષ દરમિયાન  બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સમર કેમ્પ બાબત જાગૃતીબેન ગણાત્રાએ જણાવ્યું હતું કે આ બાળકો રંગો વધુ પસંદ કરતા હોય છે તેથી સમર કેમ્પ ની શરૂઆત કરી ત્યારે કલરિંગ અને ડ્રોઈંગ થી કરી કરી હતી ધીમે ધીમે કેનવાસ પેઇન્ટિંગ પણ કરાવ્યું હતું. દર વર્ષે  બાળકો પાસે કૈક નવું કરાવીએ છીએ. ગયા વખતે કેનવાસ પેઇન્ટિંગ સાથે હોર્સ શો બતાવ્યો હતો તો આ વખતે લીંપણ આર્ટ શીખવવાના છીએ. આ ઉપરાંત ક્રાફ્ટ,યોગ, મેડિટેશન, સાપસીડી, કેરમ,ટુ મિનિટ ગેમ વગેરે દ્વારા બાળકોને મનોરંજન પણ મળશે. એક દિવસ બાળકોને અટલ સરોવરની મુલાકાતે પણ લઈ જઈશુ.લીંપણ આર્ટમાં બાળકોના પેરેન્ટ્સનો પણ સહકાર લેશું. પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન બાદ દરરોજ અલગ અલગ એક્ટિવિટી સાથે ગરમ નાસ્તો અને છેલ્લા દિવસે ડિનર અને ગિફ્ટ પણ આપીશું.

આ સમગ્ર આયોજન બાબત નેહાબેન ઠાકરે જણાવ્યું હતું કે,”પ્રથમ વર્ષ સમર કેમ્પમાં જેસીઆઈ નો સહયોગ મળ્યો હતો ત્યારબાદ દર વખતે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉન અમને ખૂબ સરસ સુંદર સહયોગ આપે છે તેમજ બાળકોને ડ્રોઈંગ પેઇન્ટિંગ શીખવવા માટે આકૃતિ ગ્રુપના સભ્યોનો ખૂબ જ સુંદર સહયોગ મળે છે. દરેક સભ્યો ખૂબ જ ઉત્સાહથી આ બાળકોને નાની નાની બાબતો શીખવે છે અને હરહંમેશ તેવો કંઈક નવું કરવા માટે તૈયાર હોય છે. આ વખતે સમગ્ર ટીમ બાળકોને લીંપણ કલા શીખવશે. આ સમર કેમ્પમાં રાજકોટના કોઈપણ દિવ્યાંગ  બાળકો ભાગ લઈ શકસે”. સમર કેમ્પમાં ભાગ લેવા તેમજ વધુ માહિતી માટે જાગૃતિ ગણાત્રા  9998854306 અને નેહા ઠાકર 98245 75574 પર સંપર્ક કરી શકાશે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 2 hours ago
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
અમીન માર્ગ પર જ્વેલર્સ સંચાલક સાથે રૂ.1.29 કરોડની છેતરપિંડી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?