By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચીને લદ્દાખની સીમા પર બનાવી દીધો નવો રનવે, ભારતનું વધ્યું ટેન્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ચીને લદ્દાખની સીમા પર બનાવી દીધો નવો રનવે, ભારતનું વધ્યું ટેન્શન

agragujaratnews
Last updated: 2024/04/12 at 7:31 AM
2 years ago
Share
ચીને લદ્દાખની સીમા પર બનાવી દીધો નવો રનવે, ભારતનું વધ્યું ટેન્શન
SHARE

  • ચીન આ રનવેનો ઉપયોગ સૈન્ય પ્રવૃત્તિઓ માટે કરશે
  • જૂના રનવેનો ઉપયોગ સિવિલ સર્વિસ અને સૈન્ય પ્રવૃત્તિઓ માટે કરાતો
  • ઓપન સોર્સ એનાલિસ્ટ ડેમિયન સિમોને આ રનવેના ફોટા કર્યા જાહેર

ચીન સતત ભારતીય સરહદ પર પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ભાર આપી રહ્યું છે. લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ચીને હોટન એરબેઝ પર નવો રનવે બનાવ્યો છે, જેને કાર્યરત પણ કરી દેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ચીન આ રનવેનો ઉપયોગ સૈન્ય પ્રવૃત્તિઓ માટે કરશે, કારણ કે જૂના રનવેનો ઉપયોગ સિવિલ સર્વિસ અને સૈન્ય પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. હોટન એરબેઝ પર બનેલા નવા રનવેની લંબાઈ 3700 મીટર છે. ઓપન સોર્સ એનાલિસ્ટ ડેમિયન સિમોને આ રનવેને લગતી સેટેલાઇટ તસવીરો બહાર પાડી છે.

 ચાર વર્ષ બાદ આ નવો રનવે કાર્યરત કરાયો

હકીકતમાં વર્ષ 2020માં ગલવાન હિંસામાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા, અમેરિકાએ સેટેલાઇટ છબીઓ જાહેર કરી હતી અને લગભગ 40 ચીની સૈનિકોના મોતની વાત કરી હતી. આ સંઘર્ષ બાદ જ ચીને હોટન એરબેઝ પર નવા રનવેનું નિર્માણ શરૂ કર્યું હતું. લગભગ ચાર વર્ષ બાદ આ નવો રનવે કાર્યરત કરવામાં આવ્યો છે. ચીનનું આ એરબેઝ ભારતની ખૂબ નજીક છે. નવા રનવેના નિર્માણ બાદ હવે હોટન એરબેઝ પર બે રનવે કાર્યરત થઈ ગયા છે.

ચીનનો નવો રનવે 3700 મીટર લાંબો છે

હોટન એરબેઝ પર બનેલો ચીનનો નવો રનવે 3700 મીટર લાંબો છે, જ્યારે જૂનો રનવે 3200 મીટર લાંબો હતો. એવું માનવામાં આવે છે કે નવા રનવેનો ઉપયોગ માત્ર સૈન્ય ઉપયોગ માટે જ કરવામાં આવશે. તે જ સમયે રનવેની લંબાઈ વધુ હોવાને કારણે ચીન તેના પર નાના ફાઇટર પ્લેન તેમજ મોટા સૈન્ય વિમાનોને લેન્ડ કરી શકે છે, જે ભારતીય સરહદ પર ચીનની સેનાને ખૂબ મજબૂત બનાવશે. ચીને પહેલાથી જ હોટન એરબેઝ પર ઘણા ફાઇટર એરક્રાફ્ટ અને ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. લેહથી હોટન એરબેઝનું અંતર 382 કિલોમીટર છે, તે ચીનનું બેવડા હેતુનું એરબેઝ છે. ચીન તેનો ઉપયોગ સિવિલ સર્વિસ માટે પણ કરે છે. ચીને હોટન એરબેઝ પાસે સેના માટે ઈમારતો પણ બનાવી છે.

 

હોટન ચીનનું સૌથી મોટું એરબેઝ

હોટન ભારતીય સરહદ પાસે ચીનનું સૌથી મોટું એરબેઝ છે. ચીને આ એરબેઝ પર પહેલાથી જ ફાઈટર જેટ્સ, અર્લી વોર્નિંગ AWACS એરક્રાફ્ટ અને એર ડિફેન્સ યુનિટ તૈનાત કર્યા છે. ચીને હોટન એરબેઝ પર J-20 ફાઈટર જેટ, શેન્યાંગ J-8 ઈન્ટરસેપ્ટર એરક્રાફ્ટ, શાનક્સી Y-8G અને KJ-500 AWACS સિસ્ટમ તૈનાત કરી છે. આવી સ્થિતિમાં, ચીની ફાઇટર પ્લેન હોટન એરબેઝથી ટેકઓફ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની આસપાસના વિસ્તારોમાં સરળતાથી હવાઈ પેટ્રોલિંગ કરી શકે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
રાજકોટ

મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા

Editor By Editor 2 days ago
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?