- ભારતમાં આવેલા સકારાત્મક ફેરફારોની ગ્લોબલ ટાઇમ્સમાં પ્રશંસા
- ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતનો સ્વીકાર
- PM મોદીના નેતૃત્વમાં આર્થિક અને વિદેશ નીતિમાં સકારાત્મક ફેરફાર
ચાઇનાના મુખપત્ર ગ્લોબર ટાઈમ્સે પણ PM મોદીના વખાણ કર્યા છે. આખરે ડ્રેગને પણ ભારતની ગ્લોબલ પાવરનો સ્વીકાર કર્યો છે. ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેના ‘ઈન્ડિયા નેરેટિવ’ને વિકસાવવા માટે વધુ સક્રિય રીતે કામ કરી રહ્યું છે.
હવે ચીને પણ ભારતની વધતી જતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતનો સ્વીકાર કરવાનું શરૂ કરી દીધું છે. ખરેખર, ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખ લખવામાં આવ્યો છે. આ લેખમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં આવેલા સકારાત્મક ફેરફારોની પ્રશંસા કરવામાં આવી છે. ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેના ‘ઈન્ડિયા નેરેટિવ’ને વિકસાવવા માટે વધુ સક્રિય રીતે કામ કરી રહ્યું છે.
ગ્લોબલ ટાઈમ્સે PM મોદીના કર્યા વખાણ
- આખરે ડ્રેગને પણ ભારતની ગ્લોબલ પાવરનો કર્યો સ્વિકાર
- ચાઇનાના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં PM મોદી સરકારના વખાણ
- ‘ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે’
- ‘દેશના નેરેટિવ’ને ડેવલપ કરવા માટે વધુ એક્ટિવ છે ભારતઃગ્લોબલ ટાઈમ્સ
- ભારતની વધતી આર્થિક અને વ્યૂહાત્મક તાકાતનો સ્વીકાર
- PM મોદીના નેતૃત્વમાં આર્થિક અને વિદેશ નીતિમાં સકારાત્મક ફેરફાર
- ભારતમાં આવેલા સકારાત્મક ફેરફારોની ગ્લોબલ ટાઇમ્સમાં પ્રશંસા


