By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાઈનીઝ મેગલેવ ટ્રેનનું ઐતિહાસિક પગલું, ચોંકાવનારી ડ્રેગનની યોજના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ચાઈનીઝ મેગલેવ ટ્રેનનું ઐતિહાસિક પગલું, ચોંકાવનારી ડ્રેગનની યોજના

agragujaratnews
Last updated: 2024/03/04 at 10:49 PM
2 years ago
Share
ચાઈનીઝ મેગલેવ ટ્રેનનું ઐતિહાસિક પગલું, ચોંકાવનારી ડ્રેગનની યોજના
SHARE

  • પોતાની નવી શોધોથી સમગ્ર વિશ્વને ચોંકાવી રહ્યું છે ચીન
  • તાજેતરમાં ચીને કર્યું મેગલેવ ટ્રેનનું સફળ પરીક્ષણ
  • ટેસ્ટિંગ દરમિયાન ટ્રેનની સ્પીડ 387 માઈલ પ્રતિ કલાક 

વૈશ્વિક મંચ પર ચીન પોતાનો દબદબો બનાવી રહ્યું છે. તે સતત નવી શોધો કરી રહ્યો છે જેના કારણે તેની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. રોજિંદા જીવનમાં સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ચીનએ તાજેતરમાં મેગ્નેટિકલી લેવિટેડ એટલે કે મેગલેવ ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું છે. ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, તેમણે ગત વર્ષે ઓક્ટોબરમાં મેગ્લેવ ટ્રેનનું પરીક્ષણ કર્યું હતું. ટેસ્ટિંગ દરમિયાન ટ્રેનની સ્પીડ 387 માઈલ પ્રતિ કલાક એટલે કે 623 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માપવામાં આવી હતી, જે એક રેકોર્ડ છે.

CASIC અનુસાર, આ સ્પીડ સુપરકન્ડક્ટિંગ મેગ્લેવ વાહનોની દુનિયામાં એક માઈલસ્ટોન સાબિત થશે. સફળતા બાદ CASIC દ્વારા મોટું નિવેદન આપતા કહ્યું છે કે હવે તે આ સ્પીડને 3 ગણી કરવા માટે કામ કરી રહ્યા છે. ચીનનું સપનું મેગ્લેવ ટ્રેનોને એરોપ્લેનની સ્પીડ કરતાં વધુ ઝડપથી દોડાવવાનું છે.

અગાઉ, 380 મીટરના ટ્રેક પર સુપરકન્ડક્ટીંગ મેગ્લેવ ટેક્નોલોજીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેની સ્પીડ 145 માઈલ પ્રતિ કલાક એટલે કે 234 કિલોમીટર પ્રતિ કલાકની માપવામાં આવી હતી.

ચાઇનીઝ મીડિયાના અહેવાલો અનુસાર, CASIC એ તેના આગલા તબક્કામાં ટ્રેનની ગતિ 621 mph એટલે કે 1,000 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાની યોજના બનાવી છે. લોકોને હંમેશા એવો પ્રશ્ન થાય છે કે મેગ્લેવ ટ્રેન કેવી રીતે કામ કરે છે, તો જણાવી દઈએ કે આ ટ્રેન ઈલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીને કારણે પાટાથી લગભગ 10 મિલીમીટર ઉપર હવામાં દોડે છે. તેમની ઝડપી ગતિનું રહસ્ય મેગલેવ ટેકનોલોજી છે. મેગલેવ ટેક્નોલોજીના કારણે ટ્રેનો પાટા પર દોડતી નથી પરંતુ પાટા કરતાં થોડી ઉપર દોડે છે. ચીનના વિજ્ઞાનીઓએ આ ટ્રેનોને હાઇ સ્પીડથી દોડવા માટે ખાસ રીતે બનાવી છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
રાજકોટ

મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા

Editor By Editor 1 day ago
રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં ₹10.95 કરોડની આવક મેળવી
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
ગુજરાત ભાજપ દ્વારા રાજય અનુશાસન સમિતિની રચના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?