By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસૌરાષ્ટ્ર

ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.

Editor
Last updated: 2025/03/05 at 3:45 PM
11 months ago
Share
ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.
SHARE
ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ. (ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન), ગાંધીનગર, ભારત સરકારના જીવવિજ્ઞાન અને સંબંધિત વિષયોની નેશનલ લેવલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (IIT JAM, GAT-B, TIFR, CUET વગેરે) માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.

Contents
ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ. (ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન), ગાંધીનગર, ભારત સરકારના જીવવિજ્ઞાન અને સંબંધિત વિષયોની નેશનલ લેવલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (IIT JAM, GAT-B, TIFR, CUET વગેરે) માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.આ સંપૂર્ણ ફંડેડ વર્કશોપમાં ભોજન, હોસ્ટેલ, સ્ટડી મટિરિયલ અને પરીક્ષાની ફીનો સમાવેશ થયો. વર્કશોપમાં ક્રાઇસ્ટ કોલેજ, એમ.વી.એમ. સાયન્સ, હોમ સાયન્સ કોલેજ, મરવાડી યુનિવર્સિટી, કોટક સાયન્સ કોલેજ અને હરિવંદન કોલેજના કુલ 65 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.2018થી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે આવું વર્કશોપ દર વર્ષે યોજાય છે. વર્કશોપનું માર્ગદર્શન અને પુરેપુરો સહકાર ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ ના ડાયરેક્ટર ડો. ફાધર જોમોન થોમ્મના એ પૂરો પાળ્યો હતો. આ ઉપરાંત , ફાધર સ્ટેનલી જોસેફ (ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેટર), ડો. વ્યોન ફર્નાન્ડિઝ (પ્રિન્સિપલ), તથા ડો. ચર્મી કોઠારી અને ડો. પદ્મા અંબલમ (સમન્વયકર્તાઓ) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ સંપૂર્ણ ફંડેડ વર્કશોપમાં ભોજન, હોસ્ટેલ, સ્ટડી મટિરિયલ અને પરીક્ષાની ફીનો સમાવેશ થયો. વર્કશોપમાં ક્રાઇસ્ટ કોલેજ, એમ.વી.એમ. સાયન્સ, હોમ સાયન્સ કોલેજ, મરવાડી યુનિવર્સિટી, કોટક સાયન્સ કોલેજ અને હરિવંદન કોલેજના કુલ 65 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
2018થી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે આવું વર્કશોપ દર વર્ષે યોજાય છે. વર્કશોપનું માર્ગદર્શન અને પુરેપુરો સહકાર ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસ ના ડાયરેક્ટર ડો. ફાધર જોમોન થોમ્મના એ પૂરો પાળ્યો હતો. આ ઉપરાંત , ફાધર સ્ટેનલી જોસેફ (ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેટર), ડો. વ્યોન ફર્નાન્ડિઝ (પ્રિન્સિપલ), તથા ડો. ચર્મી કોઠારી અને ડો. પદ્મા અંબલમ (સમન્વયકર્તાઓ) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ

કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ

કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા

સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત

આટકોટ પાસે સીએનજી કાર અગનગોળો બની, ત્રણ શિક્ષકો જીવતા ભુંજાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 તાલાલા સુગર ફેકટરીમાંથી નીકળતી કાળી માટીના વિસ્તારોમાં મહિલાઓની રેલી
ગુજરાત

 તાલાલા સુગર ફેકટરીમાંથી નીકળતી કાળી માટીના વિસ્તારોમાં મહિલાઓની રેલી

Editor By Editor 7 days ago
 વોર્ડ નં.૪, પ, ૭ અને ૧૪ના 3૦૦ વિસ્તારમાં કાલે પાણી વિતરણ બંધ
OBC સમાજના પ્રશ્નોને વાંચા આપવા પ્રતિબધ્ધ : ડો.મહેશ રાજપૂત
બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?
રાજકોટ-જેતપુર સિકસલેનમાં ૧૨૦૪ કરોડનો ધૂમાડો છતાં કામગીરી અડધે, ટોલની ઉઘરાણી ચાલુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?