આ વર્ષે નાતાલની પૂર્વ સંધ્યા ગુરુવારે ઉજવવામાં આવશે જેને લઇને વિવિધ જગ્યાઓ ડેકોરેટ કરવામાં આવી છે. ચર્ચને લાઇટીંગથી સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇસુ ખ્રિસ્તના જન્મ દિવસને લઇને પણ સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ દેશના વિવિધ શહેરોમાં કેવી છે ક્રિસમસને લઇને તૈયારીઓ


