By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad પૂર્વમાં ગુમ થયેલાઓ માટે શહેર પોલીસની વિશાળ ડ્રાઇવ, 328 લોકો મળી આવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad પૂર્વમાં ગુમ થયેલાઓ માટે શહેર પોલીસની વિશાળ ડ્રાઇવ, 328 લોકો મળી આવ્યા

AgraGujarat Rajkot
Last updated: 2025/11/25 at 3:55 PM
4 months ago
Share
Ahmedabad પૂર્વમાં ગુમ થયેલાઓ માટે શહેર પોલીસની વિશાળ ડ્રાઇવ, 328 લોકો મળી આવ્યા
SHARE

Contents
2007 થી ઓક્ટોબર 2025 દરમિયાન કુલ 2328 લોકો ગુમ અત્યાર સુધીમાં 328 લોકોને શોધી કાઢવામાં આવ્યા પ્રેમસંબંધના કારણે છોકરા-છોકરીઓ ફરાર થયા હતા

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુમ થયેલાઓને શોધવા માટે એક વિશાળ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવેલા 22 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા લોકોની ખાસ ડ્રાઇવ યોજાઇ હતી

2007 થી ઓક્ટોબર 2025 દરમિયાન કુલ 2328 લોકો ગુમ

પોલીસે જણાવ્યું કે 2007 થી ઓક્ટોબર 2025 દરમિયાન કુલ 2328 લોકો ગુમ થયેલા હોવાના અહેવાલો મળ્યા હતા. આ મામલે શહેર પોલીસ કમિશનર અને સેક્ટર 2 જીસીબીની સુચના મુજબ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં 328 લોકોને શોધી કાઢવામાં આવ્યા

પોલીસની કાર્યવાહી હેઠળ, અત્યાર સુધીમાં 328 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. તેની અંદર 18 વર્ષથી ઓછી ઉંમરના 8 છોકરીઓ અને 13 છોકરા અને 18 વર્ષથી વધુ ઉંમરના 194 સ્ત્રીઓ અને 113 પુરુષોનો સમાવેશ થાય છે.

પ્રેમસંબંધના કારણે છોકરા-છોકરીઓ ફરાર થયા હતા

પોલીસે જણાવ્યું કે મોટાભાગના યુવાનો પોતાની જાતે ઘર છોડીને ફરાર થયા હતા. કેટલીકવાર પ્રેમસંબંધના કારણે છોકરા-છોકરીઓ એકબીજાને પસંદ કરીને ફરાર થઈ ગયા હતા. કેટલાક લોકો પોતાને ઘરે પરત આવી ગયા, પરંતુ પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવ્યા વિના ગયા હોવાથી આ લોકોનું પહેલેથી રેકોર્ડ ન હતું.

ગુમ થયેલાઓને શોધવા માટે વધુ પગલાં

પોલીસે કહ્યું કે આ ડ્રાઇવ ચાલુ રહેશે અને બાકી ગુમ થયેલાઓને શોધવા માટે વધુ પગલાં લેવામાં આવશે. આ કામગીરી શહેરમાં સુરક્ષા અને નાગરિકો માટે સંજાગપણું વધારવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ગણાય છે.


આ પણ વાંચો—   Gujarat Latest News Live : કલોલના પૂર્વ વિસ્તારમાં ઔડા દ્વારા મેગા ડિમોલિશન,કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
અમદાવાદ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર

Editor By Editor 1 day ago
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?