By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નાના બાળકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવા તેને બીજાંકુરણ સાથે જોડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

નાના બાળકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવા તેને બીજાંકુરણ સાથે જોડો

agragujaratnews
Last updated: 2024/05/17 at 8:02 PM
2 years ago
Share
નાના બાળકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવા તેને બીજાંકુરણ સાથે જોડો
SHARE

‘પર્યાવરણ અને જળવાયુ’ વિષય પર ઓનલાઇન વિચારવર્ગનું આયોજન

તાજેતરમાં સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર પ્રાંત અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં સંયુક્ત ઉપક્રમે  ‘પર્યાવરણ અને જળવાયુ’ વિષય પર એક ઓનલાઇન વિચારવર્ગનું આયોજન થયેલું. જેમાં મુખ્ય વક્તા તરીકે વડોદરાનાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં વાઇસ ચાંન્સલર પ્રોફેસર ડૉ. વિજય શ્રીવાસ્તવજી  તથા અતિથિવિશેષ તરીકે સુરત કેન્દ્ર પ્રચારક પર્યાવરણ ગતિવિધિનાં રાષ્ટ્રીય સંયોજક  ગોપાલજી આર્ય, આ ઉપરાંત રાષ્ટ્રીય સહસંયોજક, સ્વદેશી જાગરણ મંચનાં ડૉ. ભગવતી પ્રસાદજી શર્મા સામેલ રહ્યાં હતાં. આ ઓનલાઇન બેઠકમાં ગુજરાત પ્રદેશ તથા સૌરાષ્ટ્ર પ્રાંતના સર્વ કાર્યકર્તાઓ જોડાયા હતા. આ ઉપરાંત શિક્ષણ સંસ્થાન સાથે જોડાયેલા પ્રોફેસર્સ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ પણ જોડાયા હતા. વક્તા  વિજય શ્રીવાસ્તવે આત્મનિર્ભર  ભારતને બનાવવા તથા સ્વાવલંબી ભારત અભિયાનને આગળ વધારવા કઈ રીતે વિદ્યાર્થીઓ પર્યાવરણની સુરક્ષા સાથે અને સલામતી અર્થે આગળ વધી શકે તેની માહિતી આપતાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટનો ઈકો બ્રીક બનાવવા આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક કચરા તથા અન્ય વેસ્ટ મેનેજમેન્ટનું કાર્ય કરીને સ્વચ્છ ભારત તથા આત્મનિર્ભર ભારત બનાવવા માટેની પહેલ કરવા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને જણાવ્યું. આપણું શરીર પંચ મહાભૂતોનું બનેલું છે. આપણી સૃષ્ટિ પણ પંચમહાભૂતોની બનેલી છે. આ પંચમહાભૂતો એટલે કે પૃથ્વી, હવા, પાણી, આકાશ તથા અગ્નિ. આ પંચધાતુની અને પંચમહાભૂતોની રક્ષા કરવી. આ પંચ મહાભૂતોની પૂજા કરવી એ જ સાચી ઈશ્વર પૂજા છે. તથા આ પંચ મહાપૂતો પ્રદૂષિત ન થાય તેની સુરક્ષા કરવી. તેમના પ્રત્યે માનવ સંવેદનશીલ રહે તે માટે ‘પર્યાવરણ અને જળવાયુ’વિષય પર ચર્ચા કરવામાં આવી. પાંચ ‘જ’ ની રક્ષા એટલે કે જંગલ,જાનવર, જમીન, જલ અને જળવાયુને સલામત અને સુરક્ષિત રાખીશું તો જ માનવ જીવન સુરક્ષિત રહી શકશે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ શાળા નંબર 93 ના આચાર્ય વનિતાબેન રાઠોડ દ્વારા વક્તાને પ્રશ્ન કરવામાં આવ્યો કે, “અમે શાળામાં જુદી જુદી ફેંકી દેવાની વસ્તુમાં વૃક્ષારોપણ કરીએ છીએ. આ ઉપરાંત શાળાના વેસ્ટ કચરામાંથી કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ. તથા બાળકોને વૃક્ષારોપણ પ્રત્યે પ્રેરિત કરીએ છીએ પરંતુ હજી અમે એવા કયા પ્રયાસ કરી શકીએ કે જેના કારણે પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બને ? તથા પર્યાવરણ જાળવણીનાં સંરક્ષક બને ? ” ડૉ. વિજય શ્રીવાસ્તવ સાહેબે ખુબ સરસ જવાબ આપ્યો કે પ્રાથમિક શાળાના બાળકોને વૃક્ષારોપણ કરતાં એમને બીજાંકુરણ તરફ પ્રેરિત કરો. એમને બીજ વાવવાની પ્રક્રિયા માં જોડો. જમીનમાં એટલી તાકાત છે કે બીજને વાવવાથી તે જમીનને તોડીને બીજાંકુરણ થઈ વૃક્ષ સ્વરૂપે બહાર આવે છે. સૃષ્ટિનાં આ બીજાંકુરણની તાકાત વિદ્યાર્થીઓને નાનપણથી જ ખબર પડશે તો આ વિદ્યાર્થીઓ સૃષ્ટિને સાચવવામાં મનથી જોડાશે. તથા સૃષ્ટિનો આદર કરશે. પ્રો. ડૉ. વિજય શ્રીવાસ્તવજીએ જણાવ્યું હતું કે ત્યારે કળિયુગ ની શરૂઆત સમજવાની કે હવે  કળિયુગ આવી ગયો છે જ્યારે કોઈ વૃક્ષને કાપવામાં આવે અને માનવને એમનું કોઈ દુઃખ ન થાય. આ બાબત ઉપરથી આપણે સૌએ વૃક્ષોનું જતન કરતાં તથા વૃક્ષોની જાળવણી કરતા શીખવું જોઈએ. ખાસ કરીને પ્રાથમિક શાળાના નાના બાળકોને વૃક્ષો વાવતાં અને વૃક્ષો ઉછેર કરતાં શીખવીએ.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
સાયન્સ & ટેક્નૉલોજી

મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.

Editor By Editor 3 days ago
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?