By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Commonwealth games 2030 Ahmedabad : જાણો કોમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલીમાં કેટલામાં નંબરે હતુ ભારત, વાંચો A to Z વિગતો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Commonwealth games 2030 Ahmedabad : જાણો કોમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલીમાં કેટલામાં નંબરે હતુ ભારત, વાંચો A to Z વિગતો

AgraGujarat Rajkot
Last updated: 2025/11/27 at 3:01 AM
4 months ago
Share
Commonwealth games 2030 Ahmedabad : જાણો કોમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલીમાં કેટલામાં નંબરે હતુ ભારત, વાંચો A to Z વિગતો
SHARE

Contents
ભારતે કુલ 61 મેડલ જીત્યા ભારતે 2018માં 66 મેડલ જીત્યાં હતા ભારતે 2022માં કુલ 12 મેડલ જીત્યા પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો હતોગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ખેલાડી
મિનિ-ઓલિમ્પિક તરીકે ઓળખાતી કોમનવેલ્થ ગેમ્સની 2030ની યજમાની અમદાવાદને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ હતી. જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદને યજમાની મળતાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટિસ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થશે. એટલું જ નહીં, 2030 માટે અમદાવાદને યજમાની મળતાં એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ પણ હશે. આ પહેલા 2026ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગ્લાસગોમાં થનાર છે. ત્યારે આવો જાણીએ કે 2022માં યોજાયેલી બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન કેવું હતું અને આખી ઇવેન્ટ દરમિયાન ભારતે કેટલા મેડલ્સ પોતાને નામે કર્યાં હતા?

ભારતે કુલ 61 મેડલ જીત્યા

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે કુલ 61 મેડલ જીત્યા હતા. ભારતે CWG 2022માં જીતેલા કુલ 61 મેડલમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત માટે બર્મિંઘમ રાષ્ટ્રમંડળ રમતના છેલ્લા દિવસે પીવી સિંધુ, લક્ષ્ય સેન અને સાત્વિક સાઇરાજ રેન્કીરેડ્ડી તેમ જ ચિરાગ શેટ્ટીએ બેડમિન્ટનમાં અને અચંતા શરત કમલે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે જી સાથિયાને ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી બાજુ ભારતીય પુરુષ હોકી ટીમને પણ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારત મેડલ ટેલીમાં ચોથા નંબરે રહ્યું હતું.

ભારતે 2018માં 66 મેડલ જીત્યાં હતા

ભારતે 2018માં ગોલ્ડ કોસ્ટમાં 26 ગોલ્ડ સહિત 66 મેડલ જીતીને મેડલ ટેલીમાં ત્રીજા નંબરે રહ્યું હતું. પરંતુ 2022માં ભારત એ આંકડો પાર કરી શક્યું નહીં. ભારતે સૌથી વધુ ગોલ્ડ મેડલ કુશ્તીમાં મેળવ્યાં હતા. જેમાં દેશે છ ગોલ્ડ, એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ સહિત 12 મેડલ જીત્યાં હતા. વેઇટલિફ્ટિંગમાં ભારતે શાનદાર શરૂઆત કરતા ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સંકેત સરગરે (પુરુષ 55 કિગ્રો) સિલ્વર મેડલ જીતીને બર્મિંઘમ 2022માં ભારતનું ખાતું ખોલ્યું હતું.

ભારતે 2022માં કુલ 12 મેડલ જીત્યા 

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે સંકેત સાગર,ગુરુરાજ પુજારી,બિંદિયારાની દેવી અને મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું હતું.ભારતે 12 અલગ અલગ રમતોમાં મેડલ જીત્યાં હતા.ભારત કુશ્તી,વેઇટલિફ્ટિંગ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સહિત વ્યક્તિગત મેડલ ટેલીમાં ટોપ પર રહ્યું હતું. મહિલાઓના ફોર લોન બોલિંગ ફોર ટીમે ગોલ્ડ મેડલ જીતીને રમતમાં ભારતને પહેલું મેડલ અપાવીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે પુરુષ ટીમે પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યું હતું.બોક્સિંગમાં પણ બર્મિંઘમમાં ભારતે સાત મેડલ જીતીને દબદબો વધાર્યો હતો. નિખત જરીન (50 કિગ્રા), અમિત પંઘલ (51 કિગ્રા) અને નીતૂ (48 કિગ્રા)એ ગોલ્ડ મેડલ જીત્યા હતા.જ્યારે જેસ્મીન (60 કિગ્રા),મોહમ્મદ હુસામુદ્દીન (57 કિગ્રા)અને રોહિત ટોક્સ (67 કિગ્રા)એ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સાગર અહલાવતે (92 કિગ્રા) બોક્સિંગમાં ભારતને એક માત્ર સિલ્વર મેડલ અપાવ્યો હતો.

પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો

પીવી સિંધુએ CWG 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.લક્ષ્ય સેન,સાત્વિક રાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પુરુષની વ્યક્તિગત ઇવેન્ટ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ભારતે CWG 2022માં બેડમિન્ટનમાં છ મેડલ પોતાના નામે કર્યા.
એથલેટિક્સમાં એલ્ધોસ પોલ અને અબ્દુલ્લા અબૂબકરે પુરુષોના ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ અને સિલ્વર જીતીને ઇતિહાસ રચ્યો હતો. અવિનાસ સાબલેએ બર્મિંઘમમાં કોઈ ભારતીય એથલીટ દ્વારા સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન કર્યું અને 3000 મીટર સ્ટીપલચેજમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. અચંતા શરથ કમલે તમામ ચાર ટેબલ ટેનિસ સ્પર્ધાઓમાં મેડલ્સ જીત્યા, તેણે મિક્સ ડબલ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો.
ગોલ્ડ મેડલ વિજેતા ભારતીય ખેલાડી
અચિંતા શેઉલી (વેઇટલિફ્ટીંગ) – ગોલ્ડ મેડલ
જેરેમી લાલરિનુંગા (વેઇટલિફ્ટીંગ) – ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનૂ (વેઇટલિફ્ટીંગ) – ગોલ્ડ મેડલ
રૂપા રાની ટિર્કી, લવલી ચૌબે, નયનમોની સૈકિયા, પિંકી સિંહ (લોન બોલ્સ) – ગોલ્ડ મેડલ
બજરંગ પૂનિયા (કુશ્તી) – ગોલ્ડ મેડલ
સાક્ષી મલિક (કુશ્તી) – ગોલ્ડ મેડલ
દીપક પૂનિયા (કુશ્તી) – ગોલ્ડ મેડલ
રવિ કુમાર દહિયા (કુશ્તી) – ગોલ્ડ મેડલ
વિનેશ ફોગાટ (કુશ્તી) – ગોલ્ડ મેડલ
નવીન મલિક (કુશ્તી) – ગોલ્ડ મેડલ
નિકહત જરીન (બોક્સિંગ) – ગોલ્ડ મેડલ
અમિત પંઘાલ (બોક્સિંગ) – ગોલ્ડ મેડલ
નીતૂ ગંઘાસ (બોક્સિંગ) – ગોલ્ડ મેડલ
સુધીર (પાવરલિફ્ટીંગ) – ગોલ્ડ મેડલ
પીવી સિંધૂ (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ
લક્ષ્ય સેન (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ
ચિરાગ શેટ્ટી, સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ
અચંતા શરત કમલ (ટેબલ ટેનિસ) – ગોલ્ડ મેડલ
શરત કમલ-શ્રીજા અકુલા (ટેબલ ટેનિસ) – ગોલ્ડ મેડલ
હરમીત દેસાઈ, સાનિયા શેટ્ટી, શરત કમલ, જી સાથિયાન (ટેબલ ટેનિસ) – ગોલ્ડ મેડલ
ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ) – ગોલ્ડ મેડલ
એલ્ડોસ પોલ (થ્રી જમ્પ) – ગોલ્ડ મેડલ
આ  પણ વાંચો -Commonwealth games 2030 Ahmedabad : કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે, હવે ઓલિમ્પિક પર નજર

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 4 days ago
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?