By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    54 minutes ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    2 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    3 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    4 hours ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: કંપનીઓએ QIP થકી 4.60 ગણા વધુ નાણાં ઊભા કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

કંપનીઓએ QIP થકી 4.60 ગણા વધુ નાણાં ઊભા કર્યા

agragujaratnews
Last updated: 2023/10/05 at 2:59 AM
2 years ago
Share
કંપનીઓએ QIP થકી 4.60 ગણા વધુ નાણાં ઊભા કર્યા
SHARE

– સૌથી વધુ રકમ નાણાંકીય સેવા ક્ષેત્ર તથા વીજ ઉત્પાદન કંપનીઓ દ્વારા ઊભી કરાઈ

– ગત નાણાં વર્ષના પ્રથમ ૬ માસમાં રૂ. ૪૦૨૨ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશની કુલ રૂપિયા ૧૮૪૪૩ કરોડ ઊભા કર્યા

Updated: Oct 5th, 2023

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ભારતીય કંપનીઓ દ્વારા કવાલિફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (કયુઆઈપી) ચેનલ મારફત ગયા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનાની સરખામણીએ ૪.૬૦ ગણી વધુ મૂડી ઊભી કરાઈ છે. નાણાં વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૬ મહિનામાં રૂપિયા ૪૦૨૨ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશની વીસ કંપનીઓએ કુલ રૂપિયા ૧૮૪૪૩ કરોડ ઊભા કર્યા છે એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.

નાણાંકીય સેવા ક્ષેત્ર તથા વીજ ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ દ્વારા કયુઆઈપી ચેનલનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઊભી કરાયેલી કુલ રકમમાંથી ૭૦ ટકા અથવા તો રૂપિયા ૧૨૮૯૦ કરોડ આ બે ક્ષેત્રની કંપનીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. 

આજ રીતે પ્રથમ ૬ મહિનામાં ઈક્વિટીઝના વેચાણ મારફત રૂપિયા ૭૩૭૪૭ કરોડ ઊભા કરાયા છે, જે વાર્ષિક ધોરણે ૬૯ ટકા વધુ છે. ઈક્વિટી મારફત ઊભી કરાયેલી રકમમાં નવી મૂડીનો હિસ્સો ૫૬ ટકા અથવા તો રૂપિયા ૪૧૪૮૫ કરોડ રહ્યા છે, જે મજબૂત મૂડી રચના સૂચવે છે. 

નાના તથા મધ્યમ ઉપક્રમો દ્વારા પણ ઈક્વિટી વેચાણ પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. અંદાજે ૯૭ જેટલા એસએમઈ આઈપીઓ મારફત રૂપિયા ૨૭૩૧ કરોડ ઊભા કરાયા છે, જે પાછલા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ૬૩ એસએમઈ આઈપીઓ મારફત ઊભા કરાયેલા રૂપિયા ૧૧૩૭ કરોડની સરખામણીએ ૨.૪૦ ગણા છે. 

આવનારા મહિનાઓમાં પણ પ્રાઈમરી બજારને લઈને રિપોર્ટમાં આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે. ૨૮ જેટલી કંપનીઓએ રૂપિયા ૩૮૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરવા સેબીની મંજુરી મેળવી લીધી છે. આ ઉપરાંત બીજી ૪૧ કંપનીઓ જે રૂપિયા ૪૪૦૦૦ કરોડ ઊભા કરવા ધારે છે, તે સેબીની મંજુરીની રાહ જોઈ રહી છે. 

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આવતા વર્ષે આઈપીઓ માર્કેટ ધીમી પડવાની શકયતા નકારાતી નથી. 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
સ્પોર્ટ્સ

WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?

By 7 days ago
WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
WTC 2025 Final: પેટ કમિન્સે કરી મોટી માગ, ઈચ્છે છે મોટો ફેરફાર
World Yoga Day 2025: તંદુરસ્તી જાળવવા માટે યોગાભ્યાસ રામબાણ ઇલાજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?