By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટના નામે કોમ્પ્યુટર ઈજનેર પાસેથી રૂ. 1.37 કરોડની ઠગાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગોંડલમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટના નામે કોમ્પ્યુટર ઈજનેર પાસેથી રૂ. 1.37 કરોડની ઠગાઈ

Editor
Last updated: 2026/01/02 at 4:41 PM
3 months ago
Share
ગોંડલમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટના નામે કોમ્પ્યુટર ઈજનેર પાસેથી રૂ. 1.37 કરોડની ઠગાઈ
SHARE

નફાની લાલચે રોકાણ કરાવ્યું, દંપતી અને સાળા સામે ગોંડલ સિટી બી ડિવિઝનમાં ગુનો

ગોંડલ શહેરમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં ઊંચા નફાની લાલચ આપી કોમ્પ્યુટર ઈજનેર યુવક પાસેથી રૂ. 1.37 કરોડની ઠગાઈ થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ગુંદાળા રોડ, જય સરદાર રેસિડન્સીમાં રહેતા 31 વર્ષીય રવિભાઈ કેશવભાઈ રામોલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સોનલબેન જગદીશ દુધાત્રા, તેમના પતિ ઉર્વીષ પટેલ અને ભાઈ ઉત્સવ જગદીશ દુધાત્રાએ મળીને આ છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં દર મહિને ચાર ટકા નફો આપવાની ખાતરી આપી શરૂઆતમાં નાની રકમ પર નિયમિત નફો ચૂકવ્યો હતો, જેથી વિશ્વાસ બેસી ગયો.

ફરિયાદી છેલ્લા 11 વર્ષથી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને સોનલબેન સાથે 2018થી પરિચિત હતા. વર્ષ 2020માં સોનલબેને પોતે અને ભાઈ મળીને ગોંડલમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વ્યવસાય શરૂ કર્યો હોવાનું કહી રોકાણ માટે મનાવ્યા. શરૂઆતમાં રૂ. 1 લાખથી રોકાણ શરૂ થયું અને નિયમિત નફા મળતાં ધીમે ધીમે રોકાણ વધતું ગયું.

આ દરમિયાન આરોપીઓના કહેવાથી ફરિયાદીના પરિવારજનોએ મકાન, શેડ અને પ્લોટ વેચી તેમજ સગાસંબંધી પાસેથી ઉધાર લઈને મોટી રકમ રોકાણમાં મૂકી. વર્ષ 2020થી 2023 દરમિયાન કુલ રૂ. 1,37,48,400નું રોકાણ કરાયું હતું, જેમાંથી નફા તરીકે અંદાજે રૂ. 60 લાખ જેટલી રકમ પરત મળી હતી.

પછી નફો અને મૂળ રકમ આપવાનું બંધ થતાં ફરિયાદીએ પૈસા પરત માંગ્યા, તો માત્ર બે વખત રૂ. 50-50 હજાર જમા કરાવી મામલો ટાળવાનો પ્રયાસ થયો. ફરિયાદ કરવાની વાત કરતાં આરોપીઓએ ધમકી આપ્યાનો પણ આરોપ છે. અંતે છેતરપિંડીની જાણ થતાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ દંપતીએ અગાઉ ઇરાકના બગદાદ સ્થિત એક વેપારીને પણ એક્સપોર્ટના નામે શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. મગફળી અને તલના મોટા વેપારની વાત કરી ડોલરમાં મોટી રકમ મેળવી માલ સપ્લાય કર્યા વગર હાથ ઊંચા કરી દીધા હતા. આ અંગે પણ અલગ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળે છે.પોલીસ હવે આરોપીઓની ભૂમિકા, નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત ભોગ બનનારાઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 5 days ago
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?