By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    19 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોંગ્રેસે 10મી યાદી કરી જાહેર, મહારાષ્ટ્ર અને તેલંગાણામાંથી ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કોંગ્રેસે 10મી યાદી કરી જાહેર, મહારાષ્ટ્ર અને તેલંગાણામાંથી ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં

agragujaratnews
Last updated: 2024/04/02 at 11:23 AM
2 years ago
Share
કોંગ્રેસે 10મી યાદી કરી જાહેર, મહારાષ્ટ્ર અને તેલંગાણામાંથી ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં
SHARE

  • લોકસભા ચૂંટણી 2024ને લઇ કોંગ્રેસની તડામાર તૈયારી
  • કોંગ્રેસે મહારાષ્ટ્ર અને તેલંગાણામાંથી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
  • કોંગ્રેસે કાશીનાથ પાટીલ અને કડિયમ કાવ્યાને આપી ટિકિટ

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની 10મી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના તેલંગાણામાંથી 2 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. અભય કાશીનાથ પાટીલ મહારાષ્ટ્રના અકોલાથી અને કડિયમ કાવ્યા તેલંગાણાના વારંગલથી ચૂંટણી લડશે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 214 ઉમેદવારોની જાહેરાત કરી છે. અગાઉ કોંગ્રેસે 9 અલગ-અલગ યાદીમાં 212 ઉમેદવારો જાહેર કર્યા હતા. 

અત્યાર સુધીમાં 223 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા

  • 29 માર્ચે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની નવમી યાદી બહાર પાડી હતી. યાદી અનુસાર સીપી જોશી રાજસ્થાનના ભીલવાડાથી, દામોદર ગુર્જર રાજસ્થાનના રાજસમંદથી ચૂંટણી લડશે.
  • 27 માર્ચે કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી હતી. જેમાં ચાર રાજ્યોની 14 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ઉત્તર પ્રદેશ અને તેલંગાણાની ચાર લોકસભા બેઠકો, મધ્ય પ્રદેશ અને ઝારખંડની ત્રણ-ત્રણ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે.
  • 26 માર્ચે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની સાતમી યાદી બહાર પાડી હતી. જેમાં છત્તીસગઢની ચાર લોકસભા સીટ અને તમિલનાડુની એક લોકસભા સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.
  • 25 માર્ચે કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી હતી. જેમાં રાજસ્થાન માટે ચાર અને તમિલનાડુ માટે એક ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી.
  • ઉમેદવારોની પાંચમી યાદી એક દિવસ અગાઉ જાહેર કરવામાં આવી હતી. યાદીમાં રાજસ્થાનની બે લોકસભા અને મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.
  • કોંગ્રેસની ચોથી યાદી 23 માર્ચે બહાર પડી હતી. જેમાં 45 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે રાજસ્થાનની નાગૌર બેઠક રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP) માટે છોડી દીધી છે. અગાઉ 21 માર્ચે કોંગ્રેસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 57 નામ સામેલ હતા.
  • કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.

મતદાન ક્યારે થશે અને પરિણામો ક્યારે આવશે?

દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી 19 એપ્રિલ, 2024થી શરૂ થશે, ત્યારબાદ 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને વધુ છ તબક્કામાં મતદાન થશે, જ્યારે મત ગણતરી 4 જૂન, 2024 ના રોજ થશે. 

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
ગોંડલ

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

Editor By Editor 18 hours ago
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?