By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    24 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેજરીવાલ-સિસોદિયા સાથે મળીને રચ્યુ ષડયંત્ર, કે.કવિતાની ધરપકડ બાદ EDનો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

કેજરીવાલ-સિસોદિયા સાથે મળીને રચ્યુ ષડયંત્ર, કે.કવિતાની ધરપકડ બાદ EDનો ખુલાસો

agragujaratnews
Last updated: 2024/03/19 at 11:38 AM
2 years ago
Share
કેજરીવાલ-સિસોદિયા સાથે મળીને રચ્યુ ષડયંત્ર, કે.કવિતાની ધરપકડ બાદ EDનો ખુલાસો
SHARE

  • કે.કવિતાની ધરપકડ બાદ ઇડીનો ખુલાસો
  • કેજરીવાલ-સિસોદિયા સાથે મળીને રચ્યુ ષડયંત્ર-ED
  • લીકર પોલિસી સ્કેમ અંતર્ગત મની લોન્ડ્રિંગનો આરોપ

એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરાયેલા ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાની ધરપકડ બાદ ઇડીએ મોટો ખુલાસો કર્યો છે. ઇડીનું કહેવુ છે કે કે.કવિતાએ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સાથે મળીને ષડયંત્ર રચ્યુ હતું. ઉલ્લેખનીય છે કે શનિવારે દિલ્હીની એક અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીની વિનંતી અંગે કે. કવિતાને 23 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

કે.કવિતાની કેજરીવાલ સાથે સંડોવણી ?



EDની તપાસમાં બહાર આવ્યું છે કે કે કવિતાએ અન્ય લોકો સાથે મળીને AAPના ટોચના નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત મળીને  દિલ્હી એક્સાઇઝ નીતિ-નિર્માણ અને અમલીકરણમાં તરફેણ મેળવવા માટે કાવતરું ઘડ્યું હતું. આ ફેવરના બદલામાં આપ પાર્ટીના નેતાને 100 કરોડ રૂપિયા આપવામાં કે.કવિતા સામેલ હતી. દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 ની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર અને ષડયંત્રના કૃત્યો દ્વારા, AAP માટે જથ્થાબંધ વેપારીઓ પાસેથી, કિકબેકના રૂપમાં ગેરકાયદેસર ભંડોળનો સતત પ્રવાહ પેદા થયો હતો તેમ EDએ જણાવ્યું હતું.

કુલ 15 લોકોની ધરપકડ

વધુમાં, કે કવિતા અને તેના સહયોગીઓએ AAPને અગાઉથી ચૂકવવામાં આવેલી ગુનાની રકમની વસૂલાત કરવાની હતી અને આ સમગ્ર કાવતરામાંથી ગુનાનો નફો/પ્રમાણ વધુ પેદા કરવાનો હતો. અત્યાર સુધીમાં, EDએ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ અને અન્ય સ્થળો સહિત દેશભરમાં 245 સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં AAPના મનીષ સિસોદિયા, સંજય સિંહ અને વિજય નાયર સહિત 15 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું ઇડીએ જણાવ્યું હતું.

15 માર્ચે કરી ધરપકડ

ઉલ્લેખનીય છે કે ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED), હેડક્વાર્ટર ઑફિસે દિલ્હી લિકર પોલિસી કૌભાંડના કેસમાં 15.03.2024ના રોજ કે કવિતાની ધરપકડ કરી છે. વિશેષ PMLA કોર્ટે, નવી દિલ્હીએ તેણીને 23.03.2024 સુધી 7 દિવસ માટે ED કસ્ટડીમાં પૂછપરછ માટે રિમાન્ડ પર મોકલી છે. 15.03.2024 ના રોજ હૈદરાબાદમાં કે કવિતાના ઘરે પણ સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચ કાર્યવાહી દરમિયાન, ED અધિકારીઓને કે કવિતાના સંબંધીઓ અને સહયોગીઓ દ્વારા અવરોધ ઉભો કરાયો હોવાનું ઇડીએ જણાવ્યું હતું. 

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
ગોંડલ

ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત

Editor By Editor 24 hours ago
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?