By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Cyclone Ditwah: ઓપરેશન સાગર બંધુ હેઠળ NDRFએ નવ મહિનાની ગર્ભવતી મહિલાને આપ્યુ જીવતદાન, સતત પહોંચાડવામાં આવી રહી છે રાહત સામગ્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Cyclone Ditwah: ઓપરેશન સાગર બંધુ હેઠળ NDRFએ નવ મહિનાની ગર્ભવતી મહિલાને આપ્યુ જીવતદાન, સતત પહોંચાડવામાં આવી રહી છે રાહત સામગ્રી

AgraGujarat Rajkot
Last updated: 2025/12/02 at 3:01 PM
4 months ago
Share
Cyclone Ditwah: ઓપરેશન સાગર બંધુ હેઠળ NDRFએ નવ મહિનાની ગર્ભવતી મહિલાને આપ્યુ જીવતદાન, સતત પહોંચાડવામાં આવી રહી છે રાહત સામગ્રી
SHARE

Contents
ભારતનું રાહત અભિયાન સૌથી મોટી આશા નવ મહિનાની ગર્ભવતી મહિલાને બચાવી

ચક્રવાત દિતવાહને કારણે શ્રીલંકામાં પૂર અને ભૂસ્ખલનનો કહેર યથાવત છે. આખાને આખા ગામ પાણીમાં ડૂબી ગયા છે. આ સંકટ વચ્ચે ભારતનુ ઓપરેશન સાગર બંધુ સૌથી મોટી આશા બન્યા છે. ભારતીય એનડીઆરએફે પુત્તલમમાં માનવીય સંવેદના બતાવતા નવ મહિનાની ગર્ભવતી મહિલાને સુરક્ષિત રીતે બચાવીને હોસ્પિટલ ખસેડી છે. એટલે કે એક સાથે બે જીંદગીને બચાવી છે.

ભારતનું રાહત અભિયાન સૌથી મોટી આશા 

શ્રીલંકા ચક્રવાત દિતવાહથી થયેલી ભયાનક તબાહીનો સામનો કરી રહ્યું છે. દેશમાં સતત પડી રહેલા વરસાદ, પૂર અને ભૂસ્ખલને અનેક વિસ્તારોને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા છે. આવી ભયંકર પરિસ્થિતિમાં શ્રીલંકા માટે ભારતનું રાહત અભિયાન સૌથી મોટી આશા તરીકે ઊભર્યું છે. પૂર અને ભૂસ્ખલનથી પીડાતા ઘણા વિસ્તારોમાં હાલાત અત્યંત ગંભીર છે, ભારતીય એનડીઆરએફે પુત્તલમમાં માનવીય સંવેદના બતાવતા નવ મહિનાની ગર્ભવતી મહિલાને સુરક્ષિત રીતે બચાવીને હોસ્પિટલ ખસેડી છે. એટલે કે એક સાથે બે જીંદગીને બચાવી છે.

નવ મહિનાની ગર્ભવતી મહિલાને બચાવી

શ્રીલંકાના પુત્તલમ જિલ્લામાં એનડીઆરએફએ નવ મહિના ની ગર્ભવતી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવી. ઉપરાંત, એનડીઆરએફ ટીમોએ સ્થાનિક પ્રશાસન સાથે મળી જે લોકો પૂર કારણે ફસાઈ ગયા હતા તેઓને લગભગ 800 લોકોને ખોરાક અને જરૂરી સામાન પહોંચાડ્યો છે,

રાહત અભિયાનમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરોએ 5.5 ટનથી વધુ રાહત સામગ્રી હવાઈ મારફતે પહોંચાડી. ઘણા વિસ્તારોમાં જમીન પર ઉતરવું શક્ય નહોતું, તેથી હેલિકોપ્ટર દ્વારા સામગ્રી ઉપરથી જ પહોંચાડવામાં આવી. વાયુસેનાએ ગન્થુના વિસ્તારમાંથી ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડ્યા.ભારત દ્વારા શ્રીલંકાને ઓપરશન સાગર બંધુ દ્વારા સતત હેલ્પ પહોંચાડવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ દિતવાહે શ્રીલંકામાં મચાવી તબાહી, 334 લોકોના થયા મોત, 370 હજુ પણ ગુમ

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
રાજકોટ

રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી

Editor By Editor 3 days ago
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?