By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    13 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બિગ બેશ લીગમાં ડેવિડ વોર્નરની ખાસ રીતે થઈ એન્ટ્રી,સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

બિગ બેશ લીગમાં ડેવિડ વોર્નરની ખાસ રીતે થઈ એન્ટ્રી,સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

agragujaratnews
Last updated: 2024/01/12 at 3:26 PM
2 years ago
Share
બિગ બેશ લીગમાં ડેવિડ વોર્નરની ખાસ રીતે થઈ એન્ટ્રી,સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
SHARE

  • ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરનો વીડિયો વાયરલ
  • ડેવિડ વોર્નર હેલિકોપ્ટર દ્વારા ક્રિકેટ મેદાન પર પહોંચ્યો
  • ભાઈના લગ્નમાંથી સીધો જ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવ્યો

ઓસ્ટ્રેલિયા ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે તાજેતરમાં જ નિવૃત્તિ લીધી છે. ડેવિડ વોર્નરનો હેલિકોપ્ટર દ્વારા મેદાન પર પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. બિગ બેશ લીગમાં થંડર અને સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વોર્નરે હેલિકોપ્ટરથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી. મળતી માહિતી અનુસાર ડેવિડ વોર્નર તેના ભાઈના લગ્નમાંથી સીધો જ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવ્યો હતો.

ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરનો વીડિયો વાયરલ

ઓસ્ટ્રેલિયા ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે વનડે અને ટેસ્ટ સિરીઝમાંથી તાજેતરમાં જ નિવૃત્તિ લીધી છે. પણ ચાહકો ડેવિડ વોર્નરને T20 ક્રિકેટમાં રમતા જોઈ શકે છે. વોર્નરે તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ પાકિસ્તાન સામે રમી હતી. વોર્નરની નિવૃત્તિ બાદ ઓસ્ટ્રેલિયા ટીમમાં ઓપનિંગ બેટ્સમેનની જગ્યા ખાલી થઈ ગઈ હતી. જે બાદ સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગની જગ્યા મળી છે. હાલમાં ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બિગ બેશ લીગમાં પ્રવેશ કર્યો છે. વોર્નરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ડેવિડ વોર્નર મેદાન પર હેલિકોપ્ટર લઈને પહોંચ્યો હતો.

ડેવિડ વોર્નર હેલિકોપ્ટરથી મેદાન પર આવ્યા

ડેવિડ વોર્નર બિગ બેશ લીગમાં થંડર અને સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટરમાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ડેવિડ વોર્નર તેના ભાઈના લગ્નમાંથી સીધો જ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચ્યો હતો. જે બાદ ડેવિડ વોર્નરનો હેલિકોપ્ટર દ્વારા જમીન પર પહોંચવાનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ ગયો હતો. વોર્નરનો આ વીડિયો દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. બિગ બેશ લીગમાં ડેવિડ વોર્નર સિડની થંડર તરફથી રમતા હોય છે.

ટૂર્નામેન્ટમાં સિડની થંડરની હાલત ખરાબ થઈ છે

ડેવિડ વોર્નર બિગ બેશ લીગમાં સિડની થંડર તરફથી રમતા હોય છે. બિગ બેશ લીગમાં સિડની થંડરની હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં સિડનીની ટીમે ટૂર્નામેન્ટમાં કુલ 7 મેચ રમી છે જેમાંથી માત્ર 2 મેચ જીતી શક્યા છે. આ જોઈ કહી શકાય કે, સિડની થંડર માટે પ્લે-ઓફ સુઘી પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી
રાજકોટ

જીઆરડી જવાને પત્નીનાં મૃત્યુનાં ત્રણ માસ બાદ ઝેર પી જીંદગી ટૂંકાવી

Editor By Editor 12 hours ago
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?