By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડેવિડ વોર્નરે લગાવી 100ની ખાસ હેટ્રિક, આવું કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ડેવિડ વોર્નરે લગાવી 100ની ખાસ હેટ્રિક, આવું કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

agragujaratnews
Last updated: 2024/02/09 at 4:46 PM
2 years ago
Share
ડેવિડ વોર્નરે લગાવી 100ની ખાસ હેટ્રિક, આવું કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો
SHARE

  • વોર્નર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ખેલાડી બન્યો તમામ ફોર્મેટમાં 100 મેચ રમી
  • વોર્નર ઓસ્ટ્રેલિયા માટે 100 T20 મેચ રમનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી
  • આ યાદીમાં વોર્નરની સાથે વિરાટ કોહલીનો પણ સમાવેશ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટ અને વનડે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ સમક્ષ ટી20 ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ ડેવિડ વોર્નર હવે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ રમી રહ્યો છે. વોર્નરે વેસ્ટ ઈન્ડિઝ સામે ધમાકેદાર બેટિંગ કરી હતી અને માત્ર 36 બોલમાં 70 રનની ઈનિંગ રમી હતી. પરંતુ તે પહેલા જ્યારે તે મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

વોર્નર પહેલા ઓસ્ટ્રેલિયાનો કોઈ ખેલાડી આ કારનામું કરી શક્યો ન હતો જે 37 વર્ષના વોર્નરે કર્યુ હતુ. ચાલો તમને જણાવીએ કે વોર્નરે વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ કયો ખાસ રેકોર્ડ બનાવ્યો છે.

100 મેચ રમનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર વેસ્ટ ઈન્ડિઝ સામે તેની કારકિર્દીની 100મી T20 મેચ રમી રહ્યો છે. આ પછી તે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ખેલાડી બન્યો, જેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ મેચ રમી છે. આ સિવાય વોર્નર ઓસ્ટ્રેલિયા માટે 100 T20 મેચ રમનાર માત્ર ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો છે.

આ લિસ્ટમાં વોર્નરથી આગળ માત્ર એરોન ફિન્ચ છે જેણે 103 T20 મેચ રમી છે. એ જ રીતે ગ્લેન મેક્સવેલ પણ વોર્નરની જેમ 100 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ સિવાય વોર્નર વિશ્વનો ત્રીજો ખેલાડી છે જેણે ત્રણેય ફોર્મેટમાં પોતાના દેશ માટે 100 કે તેથી વધુ મેચ રમી છે. વોર્નરની સાથે આ યાદીમાં વિરાટ કોહલી અને ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરનો પણ સમાવેશ થાય છે, જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ મેચ રમી છે.

પાકિસ્તાન સામે રમી હતી છેલ્લી ટેસ્ટ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નરે છેલ્લે પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણી રમી હતી. જે બાદ તેણે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. ત્યારબાદ પાકિસ્તાન સામેની છેલ્લી ટેસ્ટ પહેલા વોર્નરે પણ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, વોર્નરે તે સમયે કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા માટે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. વોર્નર T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા જોવા મળી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે વોર્નર T20 વર્લ્ડ કપ પછી આ ફોર્મેટને અલવિદા કહી શકે છે.

વોર્નરની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નરની કારકિર્દી શાનદાર રહી છે. વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 112 ટેસ્ટ, 161 ODI અને 100 T20 મેચ રમી છે. જેમાં વોર્નરે 112 ટેસ્ટમાં 8786 રન બનાવ્યા છે. જ્યારે વોર્નરે 161 વનડેમાં 6932 અને ટી20માં 2964 રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે વોર્નર 176 IPL મેચ પણ રમી ચુક્યો છે, જેમાં તેણે 6397 રન બનાવ્યા છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
રાજકોટ

આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ

Editor By Editor 1 day ago
રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?