By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સિદ્ધપુર પાસેની ફેક્ટરીમાં કર્મીનું મોત : પરિવારનો આક્રંદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સિદ્ધપુર પાસેની ફેક્ટરીમાં કર્મીનું મોત : પરિવારનો આક્રંદ

agragujaratnews
Last updated: 2024/02/17 at 12:06 PM
2 years ago
Share
સિદ્ધપુર પાસેની ફેક્ટરીમાં કર્મીનું મોત : પરિવારનો આક્રંદ
SHARE

  • યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં લાશનો પરિવારે અસ્વીકાર કર્યો
  • ઓલમ ફૂડ ઈનગ્રેડિયન્ટસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં બનાવ બન્યો
  • ઊંઝા પોલીસનો કાફલો પણ ફેકટરી ખાતે આવી પહોંચ્યો હતો અને બંદોબસ્તમાં ગોઠવાયો હતો.

સિદ્ધપુર ઊંઝા હાઈવે ઉપર આવેલી એક ફેકટરીમાં કામ કરતા બ્રાહ્મણવાડા ગામના યુવાનનું રહસ્યમય સંજોગોમાં ગુરૂવારની રાત્રે મોત નીપજતાં પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. ગુરૂવારે બનાવ બન્યા બાદ ફેકટરીના સંચાલક દ્વારા યુવાનને પહેલા ઊંઝા અને બાદમાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જે બાદ શુક્રવારે બપોર સુધી યુવાનની લાશ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પડી રહી હતી. બીજી તરફ મૃતક યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓના ટોળા ફેકટરીના બહાર ઉમટી પડતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

સિદ્ધપુર ઊંઝા હાઈવે ઉપર બ્રાહ્મણવાડા નજીક જૈન મંદિરની સામે આવેલ ઓલમ ફૂડ ઈનગ્રેડિયન્ટસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ગુરૂવારે રાત્રે એક બનાવ બન્યો હતો. ફેકટરીમાં કામ કરતા બ્રાહ્મણવાડાના રહીશ પાવન દિલીપભાઈ પટેલ નામના 34 વર્ષિય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. ફેકટરીના સંચાલકો બનાવ બનતા પાવન પટેલને લઈને પહેલા ઊંઝાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર કરાવવા માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જે બાદ મૃતક યુવકના પરિવારજનોને બનાવની જાણ કરાતા પરિવારજનો પણ ફેકટરી અને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડયા હતા. એક સમયે મૃતક યુવાનો મુતદેહ સ્વીકારવાની ના પાડતા શુક્રવારે સાંજ સુધી મૃતદેહ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પડી રહ્યો હતો. બપોરના સમયે મૃતક પાવન પટેલના સગા સંબંધીઓ ઓલમ ફુડ ઈનગ્રેડિયન્ટસની ફેકટરી બહાર એકત્રિત થઈ ગયા હતા જેથી ઊંઝા પોલીસનો કાફલો પણ ફેકટરી ખાતે આવી પહોંચ્યો હતો અને બંદોબસ્તમાં ગોઠવાયો હતો.

યુવાનના મૃતદેહનું કલાકો સુધી પોસ્ટમોર્ટમ થયું : લાશ સિવિલમાં પડી રહી ।

 આ અણ બનાવમાં મોતને ભેટેલા પાવનનો મૃતેદહ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ કેસ કરવો કે નહીં તેની ચર્ચાઓ અને વળતર કેટલું મળે છે તેની રાહ જોઈને નિર્ણય કરવાની તજવીજમાં કલાકોનો સમય વીતી જતાં સિદ્ધપુર સિવિલમાં યુવાનની લાશ કલાકો સુધી પડી રહી હતી જેનું પોસ્ટમોર્ટમ કરવામાં પણ મોટો વિલંબ થયો હતો.

ઊંઝા પોલીસ અકસ્માતે મોતની નોંધ કરશે, પોસ્ટમોટમ કરાશે : પી.ડી. દરજી, પી.આઈ.

ઊંઝા પોલીસ મથકના પીઆઇ પી ડી દરજીએ સંદેશને જણાવ્યું હતું કે આ બનાવ અંગે મૃતકના પરિવારજનો તરફ્થી જાણવા જોગ આપવામાં આવી છે. જેને આધારે અમે અકસ્માતે મોતની નોંધ કરી મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. મૃતદેહ સિધ્ધપુર સિવિલમાં હોવાથી સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે જ મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.

મામલો દબાવવા ફેકટરી સંચાલકો આર્થિક ગોઠવણની મથામણ શરૂ કરી હોવાની ચર્ચાઓ

આ આખો અણ બનાવ ઢાંકી દેવા માટે અને મૃતક પાવન પટેલના મોત મામલે કોઈ હોબાળો ના થાય તે માટે ફેકટરીના સંચાલકો દ્વારા મૃતક યુવકના પરિવારજનોને વળતરને નામે આર્થિક ગોઠવણ કરી આપવાની મથામણ શરૂ કરી હોવાની ભારે ચર્ચા ઉઠી હતી.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
રાજકોટ

રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા

Editor By Editor 6 days ago
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?