ધુનડા : કાન્તાબેન તુલસીભાઇ કાંસુન્દ્રા (ઉ.વ.62)તે તુલસીભાઇ દેવજીભાઇ કાંસુન્દ્રાના પત્ની, જયેશભાઇ, મનોજભાઇ, દીપકભાઇ, યોગેશભાઇના માતાનું તા. 10-6-2024ના અવસાન થયું છે. બેસણું તા. 11-6-2024ને મંગળવારના સવારે 8થી 10 તેમના નિવાસ સ્થાન ધુનડા ખાનપર ખાતે રાખ્યું છે.


