By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    12 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બદનક્ષીની સુનાવણી મોકૂફ નહીં રહે, કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બદનક્ષીની સુનાવણી મોકૂફ નહીં રહે, કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી

agragujaratnews
Last updated: 2023/12/15 at 11:31 AM
2 years ago
Share
બદનક્ષીની સુનાવણી મોકૂફ નહીં રહે, કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી
SHARE

  • કેજરીવાલ-સંજયસિંહે ટ્રાયલ કોર્ટની સુનાવણી મોકૂફ રાખવા માગ કરેલી
  • ફરિયાદ દાખલ કરતા પૂર્વે સક્ષમ સત્તાની મંજૂરી ન હોવાનો દાવો કર્યો
  • કોર્ટે કેસની સુનાવણી હાલ પૂરતી મોકૂફ્ રાખવા અપાયેલી અરજી ફ્ગાવી

ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને બદનક્ષીભર્યા ઉચ્ચારણો કરવાના પ્રકરણમાં યુનિવર્સિટી તરફ્થી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ વિરુધ્ધ બદનક્ષી કેસમાં આપના નેતાઓ તરફ્થી ટ્રાયલ કોર્ટની સુનાવણી મોકૂફ્ રાખવા કરાયેલી માંગ મેટ્રોપોલીટન કોર્ટે ફ્ગાવી દીધી હતી. તો આપના નેતાઓ વિરૂધ્ધ આ પ્રકારની બદનક્ષીની ફરિયાદ દાખલ કરતાં પહેલાં સક્ષમ સત્તાધીશોની મંજૂરી લેવાઇ નહી હોઇ બદનક્ષીનો કેસ રદ કરવા કરાયેલી માંગણી કરતી અરજી પરનો ચુકાદો કોર્ટે આવતીકાલ પર રાખ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગુજરાત યુનિવસટી દ્વારા અરવિદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુધ્ધ દાખલ કરાયેલા બદનક્ષી કેસમાં ગઇકાલે મેટ્રોપોલીટન કોર્ટમાં સાક્ષીઓ અને અરજીના પુરાવા તપાસવાના હતા, તેથી યુનિવસટી તરફ્થી ફરિયાદી રજિસ્ટ્રાર, સાક્ષીઓ પુરાવા સાથે તેમના વકીલ પહોંચી ગયા હતા પરંતુ સુનાવણી શરૂ થાય તે પહેલાં જ આપના નેતાઓ તરફ્થી તેઓની બદનક્ષી કેસની કાર્યવાહીને પડકારતી રિવીઝન અરજી ગુજરાત હાઇકોર્ટમાં પડતર હોવાથી અને તેમાં તા.22મી ફેબ્રુઆરીની મુદત હોવાથી આ કોર્ટની સુનાવણી મોકૂફ્ રાખવા અરજી અપાઇ હતી. જો કે, ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ તરફ્થી કેસની સુનાવણી હાલ પૂરતી મોકૂફ્ રાખવા અપાયેલી અરજી ફ્ગાવી દીધી હતી. વધુ એક અરજી એવી પણ થઈ કે, સીઆરપીસીની કલમ-197 મુજબ અરજી કરાઇ હતી અને એવી માંગણી કરાઇ હતી કે, પ્રસ્તુત કેસમાં અરજદાર એ જાહેર લોકસેવક છે અને તેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે સક્ષમ સત્તાવાળાની જરૂરી મંજૂરી લેવી પડે, જે આ કેસમાં લેવાઇ નથી અને સીધી જ બદનક્ષીની ફરિયાદ દાખલ કરાઇ છે, તેથી તે ચાલી શકે નહી.

ફરિયાદપક્ષ તરફ્થી એડવોકેટ અમીત નાયરે આ અરજીનો સખત વિરોધ કર્યો હતો અને જણાવાયું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા માટે કોઇ સત્તાવાર મંજૂરીની જરૂર રહેતી નથી. કારણ કે, અરજદારો પોતે જાહેર લોક સેવક હોવા છતાં તેમણે મર્યાદાનું ઉલ્લંઘન કરી ગુજરાત યુનિવર્સિટીની બદનામી અને છબી ખરડાય તે પ્રકારે બેફમ અને વાંધાનજક ઉચ્ચારણો કર્યા છે, તેથી બદનક્ષીની ફરિયાદ તેઓની વિરૂધ્ધ થઇ શકે. 197 હેઠળના મુદ્દા પરની અરજીનો ચુકાદો કોર્ટે આવતીકાલ પર રાખ્યો છે.

You Might Also Like

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 3 days ago
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?