By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    16 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: India-America વચ્ચે ડિફેન્સને લઈ કરાર, જાણો શું છે ખાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

India-America વચ્ચે ડિફેન્સને લઈ કરાર, જાણો શું છે ખાસ

agragujaratnews
Last updated: 2024/08/23 at 4:34 PM
2 years ago
Share
India-America વચ્ચે ડિફેન્સને લઈ કરાર, જાણો શું છે ખાસ
SHARE

  • ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજથી 4 દિવસ અમેરિકાના પ્રવાસે
  • અમેરિકા અને ભારતે સિક્યોરિટી ઑફ સપ્લાય એરેન્જમેન્ટ પર કર્યો હસ્તાક્ષર
  • આ કરાર બન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે

ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજથી એટલે કે, 23 ઓગસ્ટથી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રક્ષા મંત્રી અમેરિકાના પ્રવાસે છે, ત્યારે ગુરુવારે અમેરિકા અને ભારતે સિક્યોરિટી ઑફ સપ્લાય એરેન્જમેન્ટ (SOSA) પર હસ્તાક્ષર કર્યા છે.

આ કરાર બન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષામાં મદદ કરશે

આ કરાર અમેરિકાના રક્ષા વિભાગ (DOD) અને ભારત સરકારના રક્ષા મંત્રાલય (MOD) વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અમેરિકા પ્રવાસ દરમિયાન 22 ઓગ્સ્ટના રોજ કરવામાં આવ્યો છે. આ કરાર દ્વિપક્ષીય રક્ષા સંબંધોને પ્રોત્સાહન આપતા બન્ને દેશોની રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે.

કરારથી ભારત અને અમેરિકાને ફાયદો

અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ કરાર સાથે અમેરિકા અને ભારત રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપતી સેવાઓ માટે એકબીજાને સહાય પૂરી પાડવા માટે સહમત થયા છે. આ કરાર રક્ષા વિભાગને અમેરિકની કંપનીઓ સાથે કરાર કરવાની મંજૂરી આપે છે. આ કરાર હેઠળ બન્ને દેશો જરૂરતના સમયે એકબીજાને મહત્વપૂર્ણ સામાન, ખનિજો અને ટેકનોલોજી પ્રદાન કરી શકે છે.

ભારત પહેલા આ દેશોએ SOSA પર હસ્તાક્ષર કર્યા હતા

ભારત અમેરિકા સાથે SOSA પર હસ્તાક્ષર કરનાર 18મો દેશ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ઇઝરાયલ, ઇટાલી, જાપાન, લાતવિયા, લિથુઆનિયા, નેધરલેન્ડ, નોર્વે, કોરિયા, સિંગાપોર, સ્પેન, સ્વીડન અને UKએ અમેરિકા સાથે આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

સિક્યોરિટી ઑફ સપ્લાય એરેન્જમેન્ટ પર હસ્તાક્ષર

અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટના એક નિવેદન અનુસાર અમેરિકા અને ભારત વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા તરફથી રક્ષા વિભાગના મુખ્ય નાયબ સહાયક સચિવ ડો. વિક રામદાસ અને ભારત તરફથી એડિશનલ સેક્રેટરી અને ડિરેક્ટર જનરલ સમીર કુમાર સિન્હાએ હસ્તાક્ષર કર્યા છે .

રાજનાથ સિંહનો US પ્રવાસ કેમ ખાસ છે?

દેશના વડાપ્રધાન મોદી હાલમાં યુક્રેનના પ્રવાસે છે. આ દરમિયાન ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ 4 દિવસના અમેરિકાના પ્રવાસે છે. તેમનો પ્રવાસ 23 ઓગસ્ટથી શરૂ થશે. રાજનાથ સિંહની આ મુલાકાતનો હેતુ ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા સહયોગને પ્રોત્સાહન અને મજબૂત કરવાનો છે. તેમજ અમેરિકાની ડિફેન્સ કંપનીઓ સાથે ભાગીદારી મજબૂત કરવાનો છે. આ માટે રાજનાથ સિંહ અમેરિકાના રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન સાથે પણ બેઠક કરશે. આ સિવાય તેઓ અમેરિકાના ડિફેન્સ ઈન્ડસ્ટ્રીના મોટા દિગ્ગજો સાથે પણ વાતચીત કરશે. રાજનાથ સિંહની આ મુલાકાતથી ભારતનું ડિફેન્સ વધુ મજબૂત બનશે.

You Might Also Like

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
રાજકોટ

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

Editor By Editor 15 hours ago
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?