By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    12 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Delhi Cloud Seeding : બુરાડીમાં ક્લાઉડ સીડિંગનો ટેસ્ટ રહ્યો સફળ, 29 ઓક્ટોબરે દિલ્હીમાં થશે કૃત્રિમ વરસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Delhi Cloud Seeding : બુરાડીમાં ક્લાઉડ સીડિંગનો ટેસ્ટ રહ્યો સફળ, 29 ઓક્ટોબરે દિલ્હીમાં થશે કૃત્રિમ વરસાદ

Last updated: 2025/10/23 at 11:00 PM
5 months ago
Share
Delhi Cloud Seeding : બુરાડીમાં ક્લાઉડ સીડિંગનો ટેસ્ટ રહ્યો સફળ, 29 ઓક્ટોબરે દિલ્હીમાં થશે કૃત્રિમ વરસાદ
SHARE

Contents
દિલ્હીના ઈતિહાસના ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક દ્રષ્ટીથી મહત્વપૂર્ણ પગલું તપાસ માટે એક ટેસ્ટિંગ ઉડાન ભરી

દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે એક ઐતિહાસિક પહેલની દિશામાં પગલું આગળ ભર્યું છે. મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ ગુરૂવારે આ જાહેરાત કરી છે કે રાજધાનીમાં પ્રથવાર ક્લાઉડ સીડિંગ કરાવવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તેનું સફળ ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે.

દિલ્હીના ઈતિહાસના ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક દ્રષ્ટીથી મહત્વપૂર્ણ પગલું

મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ જાણકારી આપી કે નિષ્ણાંતોએ બુરાડી વિસ્તારમાં ક્લાઉડ સીડિંગનું સફળ પરિક્ષણ કર્યું છે. હવામાન વિભાગ મુજબ 28, 29 અને 30 ઓક્ટોબરે દિલ્હી NCRમાં વાદળોની પર્યાપ્ત હાજરીની સંભાવના છે. જો વાતાવરણ અનુકુળ રહ્યું તો 29 ઓક્ટોબરે દિલ્હી પ્રથમવાર કૃત્રિમ વરસાદનો અનુભવ કરી શકે છે. તેમને આ દિલ્હીના ઈતિહાસના ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક દ્રષ્ટીથી મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. મુખ્યપ્રધાન રેખા ગુપ્તાએ કહ્યું કે આ પહલ ના માત્ર ટેક્નોલોજીની દ્રષ્ટીથી ઐતિહાસિક છે પણ દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવાની એક વૈજ્ઞાનિક રીત પણ સ્થાપિત કરવા જઈ રહી છે.

તપાસ માટે એક ટેસ્ટિંગ ઉડાન ભરી

સરકારનો ઉદ્દેશ્ય છે કે આ નવા વિચારના માધ્યમથી રાજધાનીની હવાને સ્વચ્છ અને વાતાવરણને સંતુલિત બનાવવામાં આવી શકે. મુખ્યપ્રધાને આ પરિયોજનામાં જોડાયેલી ટીમને શુભેચ્છાઓ આપતા કહ્યું કે આ પ્રયત્નને સફળ બનાવવામાં કેબિનેટ સહયોગી મનજિંદર સિંહ સિરસા અને સંબંધિત અધિકારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે આઈઆઈટી કાનપુરથી મેરઠ, ખેકડા, બુરાડી, સાદકપુર, ભોજપુર, અલીગઢ થઈને દિલ્હી અને પરત આઈઆઈટી કાનપુર સુધી એક ટ્રાયલ સીડિંગ ઉડાન ભરી ગઈ, જેમાં ખેકડા અને બુરાડીની વચ્ચે અને બાદલી વિસ્તારના ઉપર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ક્લાઉડ સીડિંગ ફ્લેયર્સ નાખવામાં આવ્યા. આ કલાઉડ સીડિંગની ક્ષમતાઓ, વિમાનની તૈયારી અને ક્ષમતા, ક્લાઉડ સીડિંગ ફિટિંગ અને ફ્લેયર્સની ક્ષમતાના આકલન અને તમામ સંબંધિત એજન્સીઓની વચ્ચે સમન્વયની તપાસ માટે એક ટેસ્ટિંગ ઉડાન હતી.    

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 3 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?