By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Delhi Pollution દિલ્હીમાં આજથી શેના પર મૂકાયો પ્રતિબંધ ? Grap-4 બાદ કરાયા અનેક નિયમો લાગુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Delhi Pollution દિલ્હીમાં આજથી શેના પર મૂકાયો પ્રતિબંધ ? Grap-4 બાદ કરાયા અનેક નિયમો લાગુ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/19 at 3:32 AM
3 months ago
Share
Delhi Pollution દિલ્હીમાં આજથી શેના પર મૂકાયો પ્રતિબંધ ? Grap-4 બાદ કરાયા અનેક નિયમો લાગુ
SHARE

Contents
50 ટકા કર્મચારી કરશે ઘરેથી કામ No PUC No Fuelનો નિયમ લાગુ રહેશે

દિલ્હી અને નોઇડામાં પ્રદુષણની પરિસ્થતિ ભયજનક સપાટીએ છે. એક્યુઆઇનુ સ્તર સતત વધતુ જઇ રહ્યુ છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં ગંભીર સ્તરની સાથે AQI રેડઝોનમાં છે. દિલ્હી-નોઇડાની ઝેરીલી હવા લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. જેને લઇને સરકારે ગ્રેપ-4 લાગુ કરી દીધુ છે. ઉપરાંત, ગ્રેપ-૩ હેઠળ ગ્રેપ-૪ ના કેટલાક નિયમો અને જોગવાઈઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે અને આ આદેશ આજથી 18 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે.

50 ટકા કર્મચારી કરશે ઘરેથી કામ

દિલ્હીના શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે આજથી દરેક સરકારી અને પ્રાઇવેટ ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ ફરજિયાત કર્યુ છે. આજથી 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે અને 50 ટકા કર્મચારીઓ જ ઓફિસ આવશે, દૈનિક વેતન મજૂરોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે, પરંતુ નિયમનું ઉલ્લંઘન કરનારી કંપનીને કાર્યવાહીનો સામનો કરવો પડશે.આનાથી રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટશે અને વાહનોના એક્ઝોસ્ટથી થતા પ્રદૂષણમાં ઘટાડો થશે.

No PUC No Fuelનો નિયમ લાગુ રહેશે

દિલ્હી અને નોઇડાની વધુ ઝેરી બનતી હવાને જોતા સરકારે પ્રદુષણ ફેલાવનારા વાહનો પર કડકાઇ વર્તી છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ આદેશ આપ્યો છે કે 18 ડિસેમ્બર એટલે કે આજથી જે વાહન ચાલકોની પાસે PUC સર્ટિફિકેટ નહીં હોય, તેમના વાહનોમાં પેટ્રોલ પંપ વાળા પેટ્રોલ ડિઝલ નહીં ભરે, આ સર્ટિફિકેટ વાહનો આ પ્રમાણપત્ર વાહનોમાંથી નીકળતા બળતણ ઉત્સર્જનની તપાસ કર્યા પછી જારી કરવામાં આવે છે અને આ પ્રમાણપત્ર 12 મહિના માટે માન્ય છે.

BS-4 વાહનોની દિલ્હીમાં એન્ટ્રી બેન રેહશે

દિલ્હીના પર્યાવરણ મંત્રીએ આદેશ પણ આપ્યો છે કે દિલ્હીમાં નિર્માણ સામગ્રી લઇને જવા વાળા વાહનોને એન્ટ્રી નહીં મળે. BS-4 વાહનોની એન્ટ્રી પણ દિલ્હીમાં પ્રતિબંધિત રહેશે. દિલ્હીમાં બહારથી આવનારા લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે તે એ વાહનોનો લઇને દિલ્હી આવે જે BS-6 કેટેગરીના છે. GRAP-3 અને GRAP-4 ના અમલીકરણ દરમિયાન, દિલ્હીમાં BS-6 શ્રેણીથી નીચેના અને દિલ્હીની બહાર નોંધાયેલા તમામ વાહનોને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ  જેદ્દાહથી કાલિકટ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું કેરળમાં ઇમરજન્સી લેન્ડિંગ

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો
રાજકોટ

ભડલી ગામે ખેતરમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ગ્રામ્ય SOG એ 37.10 લાખનો જથ્થો જપ્ત કર્યો

Editor By Editor 5 days ago
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?