By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કચ્છના જમીન કૌભાંડમાં નાયબ કલેકટરની ધરપકડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છગુજરાતન્યૂઝ

કચ્છના જમીન કૌભાંડમાં નાયબ કલેકટરની ધરપકડ

agragujaratnews
Last updated: 2024/07/15 at 7:46 PM
2 years ago
Share
કચ્છના જમીન કૌભાંડમાં નાયબ કલેકટરની ધરપકડ
SHARE

અરજદારોને રૂા.૭૯.૬૭ લાખનો ફાયદો કરાવી દીધો હતો : રેકર્ડના આધારે પૂછપરછ થશે

સરકારી અધિકારીઓ દ્વારા નોકરી દરમિયાન નાના પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો અને કટકીની ફરિયાદો હવે સામાન્ય થઇ ગઇ છે. કેટલાક આઇએએસ અધિકારીઓ અને સેકન્ડ કેડરના અધિકારીઓની હિંમત હવે એસ.કે.લાંગાની જેમ ખૂબ ખૂલી ગઇ છે. સમગ્ર સરકારને પડકાર ફેંકતા હોય તેમ રેવન્યુ રેકર્ડ સાથે ચેડા કરી બિલ્ડરો અને ધંધાર્થીઓને સરકારી જમીન પાણીના ભાવે પધરાવી દઇ આ અધિકારીઓ રાતો રાત કરોડપતિ બની જાય છે. બાદમાં સસ્પેન્શન કે નોકરીમાંથી દૂર કરવાના પગલાં લેવામાં આવે તો પણ તેમને કોઇ ફરક પડતો નથી. કચ્છના જમીન કૌભાંડમાં નાયબ કલેકટર જે.ડી.જોશીની લાખો રૂપિયાની જમીન પધરાવી દેવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. રેવન્યુ રેકર્ડના આધારે તેની સામે ચાર્જશીટ ફ્રેમ કરી વધુ પગલાં લેવાશે.

પ્રાપ્ત માહિતી મુજબ ભુજ ગ્રામ્ય મામલતદાર ભરતકુમાર નવીનચંન્દ્ર શાહએ ભુજના નિવૃત પ્રાંત અધિકારી નાયબ કલેકટર જે.ડી.જોષી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગત ૨૮ માર્ચ ૨૦૦૭થી ૩૦ એપ્રિલ ૨૦૦૮ દરમિયાન બન્યો હતો. આરોપીએ પોતાના ફરજ કાળ દરમિયાન માધાપરના અરજદાર રામજી સામજી પીંડોરીયાની માધાપર સીમ સર્વે ૧૦૪૪ અને નવા સીમ સર્વે નંબર ૩૬૫/૧ એકર ૭.૩૦ ગુંઠા જમીન શ્રી સરકાર હોઈ જે જમીન દબાણ નિયમબધ્ધ કરી આપવા જમીન અરજદારને વિના મુલ્ય આપી સરકારને ૨૩,૫૪,૪૦૦નું નૂકશાન પહોંચાડ્યું હતું.

તેમજ કનૈયાબે ગામે એશિયા મોટર વર્ક લીમીટેડ કંપની બિનખેડૂત હોવા છતાં અરજદારને ખેતીની  જમીન એકર ૨.૦૧ ગુઠા વધારા બાબતે પોતાની પાસે અધિકાર ન હોવા છતાં જમીનના દબાણને નિયમબધ્ધ કરીને અઢી ગણુ પ્રિમીયમ લેવાને બદલે રૂપિયા ૮૧,૯૫૦ લઈને સરકારને રૂપિયા ૩૯,૨૬,૬૦૦નું નૂકશાન પહોંચાડયું હતું. તથા ભુજના જુના સર્વે નંબર ૮૩૯/૧ અને નવા સર્વે નંબર ૮૩૨/૨ વાળી ૩ એકર ૮.૨૩ ગુંઠાવાળી જમીન કુલે ૧૧.૦૬ ગુઠાવાળી જમીન વધારો ૩ એકર નિયમિત કરવા ભુજના દિલીપકુમાર શ્યામદાસ કબીરપંથીને આરોપીએ નિયમબધ્ધ કરી આપી સરકાર સાથે ૧૫,૭૮, ૨૫૫ આર્થિક નૂકશાન પહોંચાડયું હતું.

પધ્ધર પાસેના શ્રૃજન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફએ પધ્ધર જુનાસર્વે નંબર ૪૭ પૈકી એકર ૪.૦૬ ગુઠા તથા જુના સર્વે નંબર ૪૭ પૈકી ૪.૦૫ ગુઠા એમ કુલ ૮.૧૧ ગુઠા અને નવા સર્વે નંબર ૭૦૫ પૈકી ૧ એકર ૪.૦૭ તથા ૭૦૫ પૈકી ૨ એકર ૪.૦૮ કુલ ૮.૧૫માં માપણી વધારો ૦.૦૪ ગુંઠા નિયમિત કરી દેવાની માગણીમાં આરોપીએ દબાણ નિયમિત કરીને ૧,૦૮,૦૦૦ પ્રિમયમ લેવાને બદલે માત્ર ૧૦ જેવી નજીવી કિંમત લઈને સરકારને ૧,૦૮,૦૦૦નું આર્થિક નૂકશાન પહોંચાડી આમ આરોપીએ અરજદારોની અરજી સામે નિયમ મુજબ થતી કાર્યવાહી નહીં કરીને સરકારને કુલે રૂપિયા ૭૯,૬૭,૫૫૫નું આર્થિક નૂકશાન પહોંચાડયું હતું.

ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જે.ઠુમરના જણાવ્યા પ્રમાણે આ ગંભીર બનાવમાં એલસીબી અને સ્થાનિક પોલીસની મદદથી મુળ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામના હાલે વડોદરાના ૧૫૬ ઓચીર્ડ બંગલો રિલાયન્સ મોલ પાછળ અક્ષર ચોક ખાતે રહેવાસીની ધરપકડ બહુચરાજીથી કરવામાં આવી છે. હાલ આ કેસમાં પોલીસ દ્વારા રેવેન્યુ રેકર્ડના આધારે પુછપરછ હાથ ધરવામાં આવશે. ફરીયાદ નોંધાવા બાદ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પડાયા હતા.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
ગાંધીનગર

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

Editor By Editor 1 day ago
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?