By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    23 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: માલદીવમાં ચીની ઘૂસણખોરી છતાં ભારતે બે પ્રોજેક્ટને આપી સુપર સ્પીડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

માલદીવમાં ચીની ઘૂસણખોરી છતાં ભારતે બે પ્રોજેક્ટને આપી સુપર સ્પીડ

agragujaratnews
Last updated: 2024/02/19 at 10:05 PM
2 years ago
Share
માલદીવમાં ચીની ઘૂસણખોરી છતાં ભારતે બે પ્રોજેક્ટને આપી સુપર સ્પીડ
SHARE

  • સંબંધોમાં ખટાશ છતાં માલદીવમાં ભારતના પ્રોજેક્ટ્સમાં પ્રગતિ
  • માલદીવમાં પ્રોજેક્ટ્સ માટે લગભગ 700 કરોડ રૂપિયા ફાળવ્યા
  • ફાળવવામાં આવેલ રકમ ગત નાણાકીય વર્ષ કરતા લગભગ બમણી

માલદીવમાં જ્યારથી મોહમ્મદ મુઈજ્જુની સરકાર બની છે ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જો કે, પરસ્પર તણાવ છતાં, માલદીવમાં ચાલી રહેલા ભારતના પ્રોજેક્ટ્સમાં પ્રગતિ જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ ભારત દ્વારા માલદીવને આપવામાં આવતી આર્થિક મદદ છે. પરસ્પર કડવાશ હોવા છતાં ભારતે માલદીવને આપવામાં આવતી મદદ રોકી નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે ચાલુ નાણાકીય વર્ષ માટે માલદીવમાં પ્રોજેક્ટ્સ માટે લગભગ 700 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ ગત નાણાકીય વર્ષ કરતા લગભગ બમણી છે. મતલબ કે ચાલી રહેલા તણાવ છતાં ભારતે સહાયની રકમમાં વધારો કર્યો છે.

મુઈજ્જુના વિચારોને કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી

મુઈજ્જુ સત્તામાં આવ્યા પહેલા ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ઘણા સારા હતા. ભારત પોતાના પાડોશી દેશને નાના ભાઈ તરીકે જોતો હતો. ભારતે ત્યાં મેડિકલ વ્યવસ્થાથી લઈને સુરક્ષા સુધીની તમામ જવાબદારી પોતાના ખભા પર લીધી હતી.

સત્તામાં આવ્યા બાદ મુઈજ્જુએ ચીનને આપ્યું મહત્વ

જો કે, સત્તામાં આવ્યા બાદ મુઈજ્જુએ ભારતને બદલે ચીનને વધુ મહત્વ આપ્યું. ચૂંટણી જીત્યા બાદ તેમણે માલદીવના વર્ષો જૂના ઈતિહાસને તોડીને સૌથી પહેલા ભારતને બદલે ચીનની મુલાકાત લીધી હતી.

મુઈજ્જુએ બેજિંગ સાથે કર્યા મહત્વના કરાર

ચીનની મુલાકાત દરમિયાન મુઈજ્જુએ બેજિંગ સાથે કેટલાક મહત્વપૂર્ણ કરાર પણ કર્યા હતા. તેમણે ભારત સરકાર સાથે આ કરારો વિશે માહિતી પણ શેર નથી કરી. આ ઉપરાંત તેઓ માલદીવમાં તૈનાત ભારતીય સુરક્ષા જવાનો પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ જ કારણ છે કે ભારત સરકારે મે સુધીમાં પોતાના સૈનિકોને ત્યાંથી બોલાવવાનો નિર્ણય કર્યો છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે
રાજકોટ

 સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ રવિવારે જાહેર કરશે

Editor By Editor 24 hours ago
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત
વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?