By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્રૂડમાં ઉત્પાદન કાપ છતાં કડાકો, 85 ડોલરની અંદર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ક્રૂડમાં ઉત્પાદન કાપ છતાં કડાકો, 85 ડોલરની અંદર

agragujaratnews
Last updated: 2023/10/06 at 10:25 AM
2 years ago
Share
ક્રૂડમાં ઉત્પાદન કાપ છતાં કડાકો, 85 ડોલરની અંદર
SHARE

– અમદાવાદ સોનું તૂટીને રૂ.૫૯,૦૦૦ની અંદર: અમેરિકામાં ગેસોલીનનો સ્ટોક જંગી વધતા ક્રૂડ દબાણ હેઠળ

– કિંમતી ધાતુઓમાં પણ વિશ્વ બજાર પાછળ નવેસરથી ઘટાડો

Updated: Oct 6th, 2023

ક્રૂડમાં ઉત્પાદન કાપ છતાં કડાકો, ૮૫ ડોલરની અંદર

મુંબઇ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ તૂટયા હતા જ્યારે ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી નીચા ઉતર્યા હતા. વિશ્વ બજારના સમાચાર પીછેહઠ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૨૬થી ૧૮૨૭ ડોલરવાળા નીચામાં ૧૮૧૯થી ૧૮૨૦ થઇ ૧૮૨૧થી ૧૮૨૨ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ૨૧.૨૪થી ૨૧.૨૫ વાળા ૨૧.૦૪થી ૨૧.૦૫ ડોલર રહ્યા હતા. 


ક્રૂડ તૂટતા પેટ્રોલ ડિઝલના ભાવ ઘટવાની અટકળો શરૂ

વિશ્વ બજાર પાછળ ઘર આંગણે પણ ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી તૂટી જતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ ગબડી બેરલના ૮૫ ડોલરની અંદર ઉતરી નીચામાં ૮૪ ડોલર નજીક પહોંચી ગયા હતા.

ક્રૂડ તેલના આવા નીચા ભાવ ઓગસ્ટમાં જોવા મળ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂા. ૩૦૦ તૂટી ૯૯.૫૦ના રૂા. ૫૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૮૮૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદી કિલોના રૂા. ૬૯૫૦૦ રહી હતી.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ બેરલના બ્રેન્ટ ક્રુડના ૮૮.૯૩ વાળા નીચામાં ૮૪.૦૬ થઇ ૮૫.૨૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૭.૧૧ વાળા તૂટી ૮૨.૩૫ થઇ ૮૩.૫૪ ડોલર રહ્યાના નિર્દેશો હતા. નવી માગ ધીમી હતી. અમેરિકામાં  ગેસોલીનના સ્ટોકમાં જંગી વૃદ્ધી થયાના સમાચારની અસર બજાર પર વર્તાઇ રહી હતી. જો કે સપ્ટેમ્બરમાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યાના નિર્દેશો હતા.

ક્રૂડમાં  સાઉદી અરેબીયા તથા રશિયાએ ડિસેમ્બર અંત સુધી ઉત્પાદન કાપનો અમલ ચાલુ વાયદાનો નિર્ણય કર્યો હોવા છતાં બજારભાવ ગબડતાં બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૮૮૦થી ૮૮૧ વાળા ૮૬૪થી ૮૬૫ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશ દીઠ ૧૧૮૬થી ૧૧૮૭ વાળા ગબડી ૧૧૫૭થી ૧૧૫૮ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૧ ટકા માઇનસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂા. ૫૬૪૨૬ વાળા રૂા. ૫૬૩૨૯ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૫૬૬૫૩ વાળા રૂા. ૫૬૫૫૫ રહ્યા હતા જ્યારે મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૬૭૪૪૬ વાળા રૂા. ૬૭૨૦૪ રહ્યા હતા. મુંબઇ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતાં.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
અમદાવાદ

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો

Editor By Editor 2 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?