By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સમુદ્રનું નવુ સંરક્ષક,INS ઇમ્ફાલ નૌસેનામાં સામેલ, જાણો વિશેષતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સમુદ્રનું નવુ સંરક્ષક,INS ઇમ્ફાલ નૌસેનામાં સામેલ, જાણો વિશેષતા

agragujaratnews
Last updated: 2023/12/26 at 4:20 PM
2 years ago
Share
સમુદ્રનું નવુ સંરક્ષક,INS ઇમ્ફાલ નૌસેનામાં સામેલ, જાણો વિશેષતા
SHARE

  • ભારતીય નૌસેનાની તાકાતમાં વધારો
  • ચીનની ઘૂસણખોરી સામે ભારત બતાવશે પરચો
  • આઇએનએસ ઇમ્ફાલ ભારતીય નૌસેનામાં સામેલ

વિકસિત ભાર આત્મનિર્ભર ભારત બની રહ્યુ છે. પછી તે સંરક્ષણ ક્ષેત્રની વાત જ કેમ ન હોય. ત્યારે દુનિયાને સ્વદેશી જહાજની તાકાત દેખાશે. કારણ કે ભારતનું એક સ્વદેશી યુદ્ધ જહાજ આજે ભારતીય નૌકાદળમાં જોડાયું છે. તેનું નામ આઈએનએસ ઈમ્ફાલ છે, તેનો કમિશનિંગ પ્રોગ્રામ મુંબઈના નેવલ ડોકયાર્ડમાં થયો હતો. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતે મુંબઈના નેવલ ડોકયાર્ડમાં હાજર રહ્યા હતા.

INS ઇમ્ફાલની ખાસ વાત

INS ઇમ્ફાલની સૌથી ખાસ વાત એ છે કે તે નવી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલોથી સજ્જ છે. આ યુદ્ધ જહાજ 8 સરફેસ ટુ સરફેસ સરફેસ મિસાઈલ, 16 બ્રહ્મોસ એન્ટીશીપ મિસાઈલ, સર્વેલન્સ રડાર, 76 એમએમ રેપિડ માઉન્ટ ગન અને એન્ટી સબમરીન ટોર્પિડોથી સજ્જ છે. હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી ઘૂસણખોરી અને અરબ સાગરમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતના સંરક્ષણ માટે આ એક મોટું પગલું છે.

75 ટકા છે સ્વદેશી

INS ઈમ્ફાલ એ પહેલું યુદ્ધ જહાજ છે જેનું નામ ઉત્તર-પૂર્વના એક શહેર પર રાખવામાં આવ્યું છે. 2019માં રાષ્ટ્રપતિએ આ યુદ્ધ જહાજના નામકરણને મંજૂરી આપી હતી. આ વિશાખાપટ્ટનમ ક્લાસ ડિસ્ટ્રોયર છે. તે ભારતીય નૌકાદળ દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યું છે. તેનો 75% સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.


શ્રેષ્ઠ યુદ્ધ જહાજ

ભારતીય નૌકાદળનો દાવો છે કે INS ઇમ્ફાલ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ યુદ્ધ જહાજ છે. હિંદ મહાસાગરમાં ચીનના વધતા જતા દખલને જોતા ભારત પોતાની નૌકાદળને મજબૂત કરવામાં વ્યસ્ત બન્યુ છે.

આ છે તેની 5 ખાસ વિશેષતાઓ

– INS ઈમ્ફાલમાં એર, લેન્ડ અને સ્ટ્રાઈક મિસાઈલ છે. સબમરીનનો નાશ કરવા માટે રોકેટ લોન્ચર અને 76 એમએમ સુપર રેપિડ ગન પણ છે.

– INS ઇમ્ફાલ બરાક 8 મિસાઇલ, 16 બ્રહ્મોસ મિસાઇલ, સર્વેલન્સ રડાર અને ટોર્પિડોથી સજ્જ છે.

– તે ન્યુક્લિયર, કેમિકલ કે જૈવિક હુમલામાં પણ લડવાની ક્ષમતા ધરાવે છે.

– આના પર 300 નાવિક એકસાથે રહી શકે છે. તે એક સમયે લગભગ 42 દિવસ સુધી દરિયામાં રહેવાની ક્ષમતા ધરાવે છે.

– આ યુદ્ધ જહાજની લંબાઈ 535 ફૂટ, ઊંચાઈ 57 ફૂટ અને કુલ વજન લગભગ 7400 ટન છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ
રાજકોટ

 હોસ્પિટલો, કિલનિક અને લેબોરેટરીના રજીસ્ટ્રેશન માટેની સમયમર્યાદા કેન્સલ

Editor By Editor 5 days ago
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?