By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    11 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 58મી DGP-IGP કોન્ફરન્સમાં PM મોદી ભાગ લેશે, જયપુરમાં 3 દિવસનું આયોજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

58મી DGP-IGP કોન્ફરન્સમાં PM મોદી ભાગ લેશે, જયપુરમાં 3 દિવસનું આયોજન

agragujaratnews
Last updated: 2024/01/05 at 11:10 AM
2 years ago
Share
58મી DGP-IGP કોન્ફરન્સમાં PM મોદી ભાગ લેશે, જયપુરમાં 3 દિવસનું આયોજન
SHARE

  • રાજસ્થાનમાં DGP-IGPના સંમેલનમાં PM મોદી લેશે ભાગ
  • 58મી DGP-IGP કોન્ફરન્સમાં લેશે ભાગ
  • 5થી 7 જાન્યુઆરી એમ 3 દિવસ કરવામાં આવ્યું છે આયોજન

PM નરેન્દ્ર મોદી રાજસ્થાનના જયપુરમાં 3 દિવસીય યોજાનારા ડીજીપી અને આઇજીપી સંમેલનમાં ભાગ લેશે. 3 દિવસીય વાર્ષિક અખિલ ભારતીય સંમેલનમાં તેઓ ભાગ લેશે. પીએમ કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી છે. આ 3 દિવસીય સંમેલન આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા, આતંકવાદ વિરોધી, વામપંથી, ઉગ્રવાદ અને નશીલા પદાર્થોની તસ્કરીને લઇને ઉભા થયેલા પડકારો પર વિચાર વિમર્શ કરવામાં આવશે.

શું છે કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ?

5 થી 7 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં સાયબર ક્રાઈમ, પોલીસિંગમાં ટેકનોલોજી, આતંકવાદ વિરોધી પડકારો, ડાબેરી ઉગ્રવાદ અને જેલ સુધારણા સહિત પોલીસિંગ અને આંતરિક સુરક્ષા મુદ્દાઓની વ્યાપક શ્રેણી પર ચર્ચા કરવામાં આવશે, એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. સંમેલનનો મુખ્ય એજન્ડા સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટેના માર્ગ નકશા પરની ચર્ચા છે. આ ઉપરાંત, પોલીસિંગ અને નવી ટેક્નોલોજી જેવી કે AI, ડીપ ફેક વગેરે દ્વારા ઉભા થતા પડકારો અને તેનો સામનો કરવાની રીતો પર પણ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે કોન્ફરન્સ નક્કર કાર્યવાહીના મુદ્દાઓને ઓળખવાની અને તેમની પ્રગતિનું નિરીક્ષણ કરવાની તક પણ પૂરી પાડે છે, જે દર વર્ષે પીએમ સમક્ષ રજૂ કરવામાં આવે છે.

2014થી PM મોદી લે છે ભાગ

આ કોન્ફરન્સ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના પોલીસ અને ગુપ્તચર અધિકારીઓ વચ્ચે ઓળખાયેલા વિષયો પર વિસ્તૃત ચર્ચાની પરાકાષ્ઠા છે. દરેક થીમ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે જેથી રાજ્યો એકબીજા પાસેથી શીખી શકે. તમને જણાવી દઈએ કે 2014થી વડાપ્રધાન ડીજીપી કોન્ફરન્સમાં ઊંડો રસ લઈ રહ્યા છે.

અત્યાર સુધી ક્યાં ક્યાં થયુ આયોજન ?

મહત્વનું છે કે આ કોન્ફરન્સ 2014માં ગુવાહાટી, 2015માં કચ્છના રણ- ધોરડોમાં, 2016માં હૈદરાબાદ રાષ્ટ્રીય પોલીસ એકેડમીમાં તથા 2017માં ટેકનપુર બીએસએફ અકાદમી, 2018માં કેવડીયા અને 2019માં ભારતીય વિજ્ઞાન શિક્ષા અને અનુસંધાન સંસ્થા પુણેમાં તથા 2021માં લખનૌ પોલીસ મુખ્યાલય અને 2023માં રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસર પૂસા, દિલ્ગહીમાં આયોજિત કરવામાં આવ્યું હતું. 

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
રાજકોટ

 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર

Editor By Editor 5 days ago
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
ગ્રંથાલય ભારતી દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો.
 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
ગુજરાતમાં ઉંદરો ડ્રગ્સના બંધાણી થયા, ૨૦૦૦થી વધુ કિલો મુસકોના પેટમાં ગયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?