By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: DH કોલેજમાં શનિવારે ફાસ્ટેનેબલ સમાજમાં આર્ટસ અને હયુમેનિટીઝની ભૂમિકા પર સેમિનાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

DH કોલેજમાં શનિવારે ફાસ્ટેનેબલ સમાજમાં આર્ટસ અને હયુમેનિટીઝની ભૂમિકા પર સેમિનાર

Editor
Last updated: 2026/03/12 at 3:08 PM
1 day ago
Share
DH કોલેજમાં શનિવારે ફાસ્ટેનેબલ સમાજમાં આર્ટસ અને હયુમેનિટીઝની ભૂમિકા પર સેમિનાર
SHARE

રાષ્ટ્રીય સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટની સૌથી જૂની અને ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે તા. ૧૪ માર્ચ, ૨૦૨૬ શનિવારનાના રોજ “સસ્ટેનેબલ સમાજમાં આર્ટ્સ અને હ્યુમેનિટીઝની ભૂમિકા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર કોલેજના કેમ્પસ ખાતે યોજાશે.

આ સેમિનારનું આયોજન ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ દ્વારા એલ્યુમ્નાઈ એસોસિએશનના સહયોગથી કરવામાં આવશે. કાર્યક્રમનું માર્ગદર્શન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશ એન. રાવલ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને કોલેજની સમગ્ર ટીમ દ્વારા તેને સફળ બનાવવા માટે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. આ સેમિનારના મુખ્ય પ્રેરક તરીકે દિલીપકુમાર રાણા (IAS), કમિશનર ઓફ હાયર એજ્યુકેશન, ગુજરાત રાજ્ય રહેશે તેમજ ડૉ. યોગેશ યાદવ, Joint CEO, Knowledge Consortium of Gujarat (KCG)નો સહયોગ પ્રાપ્ત છે.

સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફે. (ડૉ.) દિલીપ બારડ, હેડ – અંગ્રેજી વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. વિષય નિષ્ણાત તરીકે ડૉ. કે.કે. ખખ્ખર (ભૂતપૂર્વ પ્રોફેસર અને વડા, અર્થશાસ્ત્ર વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તથા ડૉ. ક્ષિતિજા પ્રશાંત ગાંધી (પ્રિન્સિપાલ, પ્રતિભા કોલેજ ઓફ કોમર્સ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ, પુણે ) ઉપસ્થિત રહી પેપર રજુ કરશે.

સેમિનારમાં આર્ટ્સ અને હ્યુમેનિટીઝ દ્વારા માનવ મૂલ્યો, સામાજિક સુમેળ, પર્યાવરણ જાગૃતિ, સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ તથા માનવ જીવનના સર્વાંગી વિકાસમાં થતી ભૂમિકાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં માનવતા, વિચારશીલતા અને જવાબદાર નાગરિકતાના વિકાસ માટે આર્ટ્સ અને હ્યુમેનિટીઝનું મહત્વ વધુ ઊભરતું જઈ રહ્યું છે. દેશભરના ૨૭૦થી વધુ પ્રોફેસરો, સંશોધકો અને વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ભાગ લેશે તેમજ તેમનાં દ્વારા ૮૦ થી વધુ અલગ-અલગ પેટા થીમમાં સંશોધન પેપરો રજૂ કરવામાં આવશે. પસંદગી થયેલ સંશોધન પેપરોને ISSN ધરાવતા રેફરીડ અને પીઅર રિવ્યૂ જર્નલમાં પ્રકાશિત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સેમિનારના સંયોજક તરીકે ડૉ. મનીષ વ્યાસ કાર્ય કરી રહ્યા છે અને આયોજન સમિતિના વિવિધ સભ્યો સહિતના સભ્યો જોડાયેલા છે.

આ રાષ્ટ્રીય સેમિનાર દ્વારા આર્ટ્સ અને હ્યુમેનિટીઝના માધ્યમથી માનવ જીવનમાં સુખ, સંતુલન અને ટકાઉ વિકાસ માટેના નવા વિચારો પર ચર્ચા કરીને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન પ્રાપ્ત થાય તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

You Might Also Like

ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી

અરડોઈમાં શૂરાપુરા દાદાની જગ્યાએ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રેલનગરમાં PCB એ ભંગારના ડેલા અને ઓટો રિક્ષામાંથી 16.93 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

આકરો તાપ પડતા બપોરે ૧ થી ૪ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

 ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી
રાજકોટ

ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી

Editor By Editor 1 day ago
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખના કારખાનામાં ભીષણ આગ, કરોડોનું નુકસાન થયાનું અનુમાન
તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત
સ્ટાફ પર અત્યાચાર અને ગોલમાલના આક્ષેપો વચ્ચે સર્જાયા અનેક સવાલો
ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?