By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધ્રુવ જુરેલે પ્રથમ ટેસ્ટ ફિફ્ટી બાદ કરી ખાસ ઉજવણી, પિતાને કરી સેલ્યુટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ધ્રુવ જુરેલે પ્રથમ ટેસ્ટ ફિફ્ટી બાદ કરી ખાસ ઉજવણી, પિતાને કરી સેલ્યુટ

agragujaratnews
Last updated: 2024/02/26 at 5:03 AM
2 years ago
Share
ધ્રુવ જુરેલે પ્રથમ ટેસ્ટ ફિફ્ટી બાદ કરી ખાસ ઉજવણી, પિતાને કરી સેલ્યુટ
SHARE

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચોથી ટેસ્ટ
  • ભારત પ્રથમ દાવમાં 307 રનમાં ઓલઆઉટ
  • ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટમાં 90 રનની ઈનિંગ રમી

ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ફિફ્ટી ફટકારી હતી. તેણે ઈંગ્લેન્ડ સામે 90 રનની ઈનિંગ રમી હતી. ધ્રુવે ફિફ્ટી બાદ રસપ્રદ રીતે ઉજવણી કરી. તેણે મેદાનમાંથી પિતાને સેલ્યુટ કરી હતી. ધ્રુવના પિતા નેમ ચંદ ભારતીય સેનાના સૈનિક હતા અને કારગિલ યુદ્ધમાં પણ લડ્યા હતા. સોશિયલ મીડિયા પર ધ્રુવની ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 307 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 353 રન બનાવ્યા હતા.

ધ્રુવ જુરેલની શાનદાર ઈનિંગ

વાસ્તવમાં ધ્રુવના પિતાના પિતા નેમ ચંદ 1999ના કારગિલ યુદ્ધમાં લડ્યા હતા. ધ્રુવે શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે 13 વર્ષની ઉંમરે ક્રિકેટ શીખવા માટે પોતાની મહેનત શરૂ કરી દીધી હતી. ધ્રુવની મહેનત સફળ રહી અને હવે તે ટીમ ઈન્ડિયાનો ભાગ છે. તેણે રાંચીમાં ઈંગ્લેન્ડ સામે ભારત માટે ફિફ્ટી ફટકારી હતી. આ ફિફ્ટી બાદ તેણે મેદાનમાંથી જ પિતાને સેલ્યુટ કરી હતી.

રાંચી ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા 307 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ 7માં નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 149 બોલનો સામનો કરીને 90 રન બનાવ્યા હતા. ધ્રુવે 6 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. જોકે તે સદી ચૂકી ગયો હતો. ધ્રુવની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 300 રનનો આંકડો પાર કર્યો.

યશસ્વી જયસ્વાલની ફિફ્ટી

યશસ્વી જયસ્વાલે પણ રાંચી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 117 બોલનો સામનો કરીને 73 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. શુભમન ગિલે 65 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર ફટકારી હતી. રજત પાટીદારે 17 રનનું યોગદાન આપ્યું હતું. રવિન્દ્ર જાડેજા 12 રન બનાવીને આઉટ થયો હતો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Editor By Editor 6 days ago
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?