By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સીટ શેરિંગને લઈને શું મમતા બેનર્જી સાથે વાત સોનિયા ગાંધી?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

સીટ શેરિંગને લઈને શું મમતા બેનર્જી સાથે વાત સોનિયા ગાંધી?

agragujaratnews
Last updated: 2024/02/23 at 11:38 AM
2 years ago
Share
સીટ શેરિંગને લઈને શું મમતા બેનર્જી સાથે વાત સોનિયા ગાંધી?
SHARE

  • મમતા બેનર્જીએ માંગ્યું આસામ અને મેઘાલય
  • લોકસભા ચૂંટણી માટે મમતાનો ‘એકલા ચલો’નો નારો 
  • મમતા અધીર રંજન ચૌધરી સામે મોટી ફરિયાદ

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણીમાં ‘એકલા ચલો રે’નો નારો આપ્યો છે, પરંતુ I.N.D.I ગઠબંધનના બેનર હેઠળ કોંગ્રેસ સાથે સંકલનના રસ્તા હજુ બંધ થયા નથી. આ રસ્તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સરળ બનાવી શકે છે. 24 અકબર રોડના વિશ્વસનીય સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં જ સોનિયા ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી શકે છે. તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ પણ કહ્યું કે INDI ગઠબંધન દરેકના હિતમાં છે. પરંતુ નિર્ણય મુખ્યમંત્રી અને પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીએ લેવાનો છે.

મમતા બેનર્જીને કોંગ્રેસના લોકસભા નેતા અધીર રંજન ચૌધરી સામે મોટી ફરિયાદ છે. ચૌધરી તો ત્યાં સુધી કહે છે કે જો મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ સાથે તાલમેલ ગોઠવાશે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે પણ અધીર રંજન ચૌધરીના વાકબાણોને લઈને કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં આવી તમામ મડાગાંઠ દૂર કરવાનો રસ્તો શોધી લેશે.

મમતા બેનર્જીએ માંગ્યું આસામ અને મેઘાલય

મમતા બેનર્જીના નિર્દેશ પર રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન તાજેતરમાં મેઘાલય અને ગુવાહાટી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસ આસામની કરીમગંજ અને કોકરાઝાર લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવારો ઉભા કરવા માંગે છે. આ સિવાય મુકુલ સંગમા મેઘાલયની એક લોકસભા સીટ પરથી ઉમેદવાર ઉભા રાખવા માગે છે. TMCના સૂત્રોનું કહેવું છે કે મમતા બેનર્જીએ અગાઉ કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં 5 બેઠકો પર લોકસભાના ઉમેદવારો ઊભા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો, આસામમાં બે અને મેઘાલયમાં એક બેઠક કોંગ્રેસ પાસેથી ઇચ્છી રહી છે. એક આસામની બરાક ખીણમાંથી અને એક અપર આસામમાંથી. મમતા બેનર્જી આમાંથી એક સીટ પર સુષ્મિતા દેવને ઉમેદવાર બનાવવા માંગતા હતા. પરંતુ જ્યારે વાત ન બની તો સુષ્મિતાને રાજ્યસભા મોકલવામાં આવી.

આ બંને સીટો પર બંગાળી સંખ્યા ઠીકઠાક છે. જ્યારે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં 10 બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છુક હતી. આસામ અને મેઘાલયમાં પાછળથી કાર્ડ ખોલવાની યોજના હતી. એવું કહેવાય છે કે મમતા બેનર્જીને કોંગ્રેસ સાથે તાલમેલની ચર્ચાના માધ્યમ સામે થોડો વાંધો હતો. પરંતુ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન અને આમ આદમી પાર્ટી સાથે તાલમેલના અંતિમ મુકામે પહોંચ્યા બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ બધુ સાધવાની યોજના છે.

INDI ગઠબંધન તરફથી એક સંદેશ જશે

કોંગ્રેસ પાર્ટીના એક પૂર્વ જનરલ સેક્રેટરીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સાથે સહયોગ ઈચ્છતી નથી તે યોગ્ય નથી. તૃણમૂલ કોંગ્રેસ વિપક્ષી ગઠબંધનની રૂપરેખામાં સામેલ રહ્યું છે. તાલમેલને લઈને ચર્ચ પણ થઈ છે. પરંતુ અમેને બેઠકો ઓછી મળી રહી હતી. સૂત્રોનું કહેવું છે કે હજુ દરવાજા બંધ થવાની વાત કરવી ઉતાવળી વાત કહેવાશે. તૃણમૂલ સાંસદનું એમ પણ કહેવું છે કે I.N.D.I ગઠબંધન તરફથી એક સકારાત્મક સંદેશ જશે. તેનાથી ચૂંટણીનો માહોલ બનશે. જેમ, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે તાલમેલના સમાચાર આવ્યા બાદ વાતાવરણ બદલાયું છે. સૂત્રનું કહેવું છે કે જો ઈન્ડિયા એલાયન્સના પક્ષો સાથે મળીને લડશે તો સત્તાધારી પક્ષને ન માત્ર મજબૂત પડકાર આપી શકાશે, પરંતુ તેને સત્તા પરથી હટાવવાની તમામ શક્યતાઓ હશે. તૃણમૂલ નેતાનો દાવો છે કે જો કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડશે તો તે અધીર રંજન ચૌધરીની સીટ જ જીતી શકશે. તેથી બંનેની જરૂર છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
સુરત

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર

Editor By Editor 23 hours ago
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?