- મેહસાણા PI બી.વી.પટેલ સામે ફરિયાદના કેસમાં કર્યો આદેશ
- વારંવાર નોટિસ આપવા છતાં SP કોર્ટમાં હાજર ન થયા
- કોર્ટે રજિસ્ટ્રારને SP સામે કેસ નોંધવા કર્યો હુકમ
મહેસાણા SP એ PI ને હાજર રહેવા પરવાનગી આપી ન હતી
PI હાજર ન રહેતા SP ને કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપી હતી
વારંવાર નોટિસ આપવા છતાં SP હાજર ન રહેતા કોર્ટ કાર્યવાહી કરી
ડીસાની આઠમી એડી.સેશન્સ કોર્ટે રજિસ્ટ્રારને SP સામે કેસ રજીસ્ટર કરવા કર્યો હુકમ


